રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં ભયરેલુ લો તેમાં તેલ નાખી મિક્સ કરો પછી ગરમ પાણીથી ઠેઠા નો લોટ બાંધો પછી તેને ઓરસીયા ઉપર વણો
- 2
તવી ગેસ પર ગરમ કરવા મૂકો તવી માં ઠેઠા નો ધીમા તાપે ચડવા દો પછી તેના નાના ટુકડા કરી લો તેને મિક્સરમાં પીસી લો તેનુ ચુરમુ બનાવો
- 3
કઢાઈ માં ઘી નાખીને ગોળ મિક્સ કરો ગેસ પર મૂકો તેમાં ઘી ગોળ નાખી ધીમા તાપે હલાવો ગોળ ઓગળે એટલે તેમાં ચુરમુ મિક્સ કરો પછી તેના મોદક તૈયાર કરો મોદક ડીસામાં મૂકો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
- 4
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે મોદક
Similar Recipes
-
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
સ્વીટ મોદક(modak recipe in gujarati)
#નોર્થમહારાષ્ટ્રમાં ગણપતિ બાપા ને પ્રસાદ સ્વરૂપે ધરાતા ફેમસ મોદક છે. Yogita Pitlaboy -
-
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR Kapila Prajapati -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપા માટે મે મહારાષ્ટ્ર ની મીઠાઈ બનાવી છે આશા છે તમને ગમશે.. ગણપતિ બાપા મોરયા 🙏 મંગલ મુરતિ મોરયા🙏 H S Panchal -
ઓરિયો બિસ્કીટ નાં મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#SGC ગણપતિ બાપા ને રોજ જુદા જુદા ફ્લેવરનાં મોદક ધરાવું. આજે બાળકો નાં પ્રિય ઓરિયો બિસ્કીટ નાં મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
ગણેશ ચોથ માટે લાડુ તો દર વર્ષે બનાવું પણ આ વખતે મોદકનો શેઈપ આપ્યો છે. ચૂરમાનાં લાડુ તળીને અને શેકીને એમ ૨ રીત બને. મારા સાસુ પાસે જ આ ચૂરમાનાં લાડુ બનાવતા શીખી હતી. મુઠિયા તળીને કરીએ એને તળ્યુ ચૂરમું અને ભાખરી બનાવી શેકીને કરીએ એને બળ્યું ચુરમું કહેવાય. ગણપતિ ને લાડુ બહુ પ્રિય.. તેથી પ્રશાદમાં આજે આપણાં પારંપરિક ચુરમાનાં મોદક ધર્યો છે. Dr. Pushpa Dixit -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCRઉકડીચે મોદક મહારાષ્ટ્ર ની વાનગી છે ગણપતિ ને બહુ પ્રિય છે મેં આજે પહેલી વાર બનાવી પણ બહુજ સરસ બનીછે. Shilpa Shah -
કોકોનટ મોદક (coconut modak recipe in gujarati)
#gc ભદ્રા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી 10 દિવસ નો ઉત્સવ હોય છે 10 દિવસ ગણપતિ બાપા મોરિયા ની ધુંન ચારે તરફ સમ્ભરાય છે સાથે ગણપતિને મોદક નો પ્રસાદ ધરવામાં આવે છે Varsha Monani -
મોદક
બાપ્પા ને મોદક અતિપ્રિય છે. ઉકડીચે ચે મોદક બનાવી દીધા. તો આજે કોપરાના દળેલી ખાંડ, ડ્રાય ફ્રુટ પાવડર, વેલચી પાવડર નાંખી....ક્રિસપી ને ખસ્તા મોદકગણપતિ બાપા ના પ્રસાદ માટે તૈયાર છે.#પેઝનટેશન#5Rockstar#મોદક Meghna Sadekar -
મોદક (Modak Recipe In Gujarati)
મોદક ચૂરમા એ એક ગુજરાતી વાનગી છે. અમારા ઘર માં ગણેશ ચોથ માં બનતી આ મીઠાઈ છે. ગોળ અને ઘી થી બનતી હોવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ છે. #ATW2#TheChefStory Stuti Vaishnav -
-
મોદક (Modak Recipe In Gujarati)
આપણે બધા જ મોદક એટલે કે ચુરમાના લાડુ બનાવી જ છીએ તેને મોલ્ડમાં મૂકી અને બનાવીએ એટલે એને મોદક કહે છે. ચુરમાના લાડુ બનાવતી વખતે સાધારણ રીતે ઘઉંનો લોટ કે ઘઉંના જાડા લોટને આપણે મોણ નાખી કઠણ બાંધી તેના મુઠીયા વાળી અને ઘી અથવા તેલમાં તળતા હોઈએ છીએ .. ઘણા લોકો ભાખરી બનાવીને પણ લાડુ બનાવતા હોય છે. અહીં મેં આ મુઠીયા ને તળવાના બદલે અપમ પેનમાં તેલ મૂકીને શેક્યા છે ઘી મૂકીને પણ શેકી શકાય. Hetal Chirag Buch -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
-
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)
#GCRઆજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
ચુરમાં ના મોદક(modak recipe in gujarati)
#GC#my post 29શ્રી ગણેશાય નમઃ 🙏ગણેશ ચતુર્થી માં આપડે બાપા ને ચૂરમા લાડુ પ્રસાદ માં ધરાવતા હોય છીએ..આ જે મે એ જ લાડુ ને મોદક નું સ્વરૂપ આપેલું છે.લાડુ આપડે મુઠીયા તળી ને બનાવતા હોય છીએ. આજે મે તે ભાખરી ના બનાવેલા છે. Hetal Chirag Buch -
પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
#GCRમોદક નામ સાંભળતા જ ગણપતિ યાદ આવે.ગણેશ ચોથ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે.ગજાનનને ભોગ ધરાવવા આપણે જાત - જાતના પકવાન બનાવીએ છીએ.બાપ્પા આપણા વિઘ્નહર્તા છે.એકદન્ત વિનાયકને અતિ પ્રિય એવા 5 ફ્લેવર ના મોદક આજે મે બનાવ્યા છે.ટોપરા મોદક, ચોકલેટ મોદક, રવા કેસર મોદક, ક્રીમબિસ્કિટ મોદક, રોઝ મલાઈ મોદક.. Jigna Shukla -
ડેટ્સ ડ્રાયફ્રૂટસ મોદક (Dates Dryfruits Modak Recipe In Gujarati)
આજે ગણપતિ બાપા માટે ડેટ્સ & ડ્રાયફ્રુટ્સ મોદક બનાવ્યા. ખજૂર રોલ ની જેમ જ બને છે. Easy to cook n healthy to eat.. Do try friends👍 Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13992033
ટિપ્પણીઓ