બિસ્કિટ ના સ્ટાફ મોદટ(Biscuits Stuff Modak recipe in gujarati)

Sheetal Chovatiya @cook_1985
બિસ્કિટ ના સ્ટાફ મોદટ(Biscuits Stuff Modak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર ની અંદર પારલે જી બિસ્કીટ ના ટુકડા કરીને ઉમેરો
હવે એની અંદર એક ચમચી વરિયાળી ઉમેરો
હવે એની અંદર ઇલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરો
હવે એની અંદર કોકો પાઉડર ઉમેરો
હવે મિક્સર જાર ને બંધ કરી દો
પારલે જી બિસ્કીટ નો ભૂકો થાય અને બધું સરખું મિક્ષ થઇ જાય પછી મિક્સર બંધ કરી દો - 2
હવે બધા મિશ્રણ ને બાઉલ માં કાઢી ને દુધ નાખી લોટ બાંધી લો.
- 3
સ્ટફિંગ માટે: કોપરા ના છીન માં ખાંડ અને ડાયફુટસ, તેલ નાખી બરાબર મિકસ કરો. આને ના ના ગોળ લુવા કરી લો.
- 4
હવે બિસ્કીટ ના મિશ્રણ માં થી નાનો લુવા કરી તેમાં કોપરા ના લાડુ ભરી મોદક સેપ આપી દો.
- 5
તૈયાર છે બિસ્કીટ ના સટફ મોદક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
-
ઓરિયો બિસ્કીટ નાં મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#SGC ગણપતિ બાપા ને રોજ જુદા જુદા ફ્લેવરનાં મોદક ધરાવું. આજે બાળકો નાં પ્રિય ઓરિયો બિસ્કીટ નાં મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
-
કિટા ના લાડુ (Kitta Ladoo Recipe In Gujarati)
#FD (આ રેસીપી મારી બેસ્ટ ફ્રેન્ડ બીના દેસાઈ) ની ફેવરેટ છે. Trupti mankad -
ઓરીઓ બિસ્કિટ મોદક(Oreo Biscuits Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો ને બહુ ભાવશે મને પણ ભાવિયા#GC Pina Mandaliya -
ચોકલેટ બિસ્કીટ મોદક(Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC ગણેશ ઉત્સવ ચાલે છે તો આપણે સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ-અલગ રીતે મોદક બનાવીએ છીએ.ગણપતિ બાપાને પ્રસાદ ધરાવવા બાળકોના પસંદ ઓરિઓ બિસ્કીટના મોદક બનાવ્યા છે તો અલગ રીતે મોદક બનાવ્યા છે તો જરૂર રેસીપી ગમશે. Disha Bhindora -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC Binita Prashant Ahya -
-
ચોખા ના લોટ ના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
આજે ધરો આઠમ છે,આજે રાધાષ્ટમી છે,અને ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે..તો એ નિમિત્તે ચોખાના લોટ ના મોદકબનાવ્યા છે..🙏🌹એકદમ ટ્રેડિશનલ રીત થી બનાવ્યા છે.. Sangita Vyas -
-
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCRમોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ.. Sunita Vaghela -
રવા - માવા ના મોદક (Semolina Mawa Modak Recipe In Gujarati)
આ મોદક દેખાવ માં પણ સરસ અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી લાગે છે.નાના-મોટા સૌને ભાવે એવા છે. #GC Dimple prajapati -
-
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
-
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13501003
ટિપ્પણીઓ (4)