ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#GC #માઇઇબુક #પોસ્ટ34
🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏

ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)

#GC #માઇઇબુક #પોસ્ટ34
🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમિલ્ક પાઉડર
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીઘી
  4. ચપટી કેસર
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. 1/2 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 1 કપ દૂધ લઈ 2 કપ મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લો મિક્સ થઇ જાય પછી ગેસ ઓન કરી 5 મિનિટ હલાવતા રહો.

  2. 2

    ત્યારબાદ એક ચમચી ઘી,ચપટી કેસર, ચપટી ઇલાયચી નાખી ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.. ઘટ્ટ થઇ જાય પછી તેમાં ખાંડ ઉમેરી હલાવો...થોડું ઠંડુ થાય પછી મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લો અને મોલ્ડ માં ભરી મોદક નો આકાર આપી દો...

  3. 3

    તૈયાર છે ઇન્સ્ટન્ટ માવા મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes