ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#Noovenbaking
શેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે.

ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)

#Noovenbaking
શેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
7 વ્યક્તિ
  1. 3/4 કપમેંદો
  2. 1/4 કપબટર અથવા ઘી
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  5. 1 ટેબલસ્પૂનચોકલેટ એસેન્સ
  6. ચપટીબેકિંગ પાઉડર
  7. 1 ટીસ્પૂનદૂધ
  8. 1/4 કપન્યુટેલા
  9. 2 ટેબલસ્પૂનઅધકચરા અખરોટના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર અને બેકિંગ પાઉડર ચારણીથી ચાળી લો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં બટર, દળેલી ખાંડ અને બેકિંગ પાઉડર મિક્સ કરી, તેમાં મેંદા+કોકો પાઉડર નું મિશ્રણ નાખી, દૂધ ઉમેરી કઠણ લોટ જેવું લોટ બાંધો.

  3. 3

    તૈયાર કરેલ લોટમાંથી એકસરખા બોલ્સ બનાવીને વચ્ચે સહેજ આંગળી વડે જ હોલ (ખાડો) કરીને બધા બોલ્સ બનાવી લો.

  4. 4

    એક પાઈપીંગ બેગમાં ન્યુટેલા ભરીને, બધા બોલ્સની વચ્ચેના ભાગમાં ભરી દો.

  5. 5

    ત્યારબાદ ન્યુટેલા પર અખરોટના ટુકડા લગાવી દો. બેકિંગ ડીશમાં ગોઠવી દો.

  6. 6

    એક કઢાઇમાં મીઠું નાખીને વચ્ચે સ્ટેન્ડ મૂકી,ઢાંકીને 8 મિનિટ પ્રિહિટ (ગરમ) કરી તેમાં ડીશ મૂકી 15 થી 20 મિનિટ સુધીધીમી આંચે બેક કરી લો.

  7. 7

    તૈયાર છે કુકીઝને 10 મિનિટ ઠંડા થાય પછી જ ડીશમાં કાઢવા, નહિતર કુકીઝ ટુટી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes