નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે

નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)

#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમેદો
  2. 1/2 કપદહીં
  3. 4 સ્પૂનબટર (હોમ મેડ)
  4. 1/2 સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/4 સ્પૂનબેકિંગ સોડા
  6. 1/2 સ્પૂનખાંડ નો ભૂકો
  7. 1/4 સ્પૂનમીઠું
  8. જરૂર પડે તો મિલ્ક લેવુ
  9. પેસ્ટ બનાવવા માટે******
  10. 3 સ્પૂનબટર
  11. 1સ્પૂનબ્રાઉન ખાંડ (ખાંડ પણ લય શકાય)
  12. 1/4 સ્પૂનતજ પાઉડર
  13. ૧/૪ સ્પૂનકોકો પાઉડર
  14. ૪ ડ્રોપવેનિલા ફ્લેવર્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા મેંદાનો એક કપ લોટ લેવો આ બેકિંગ પાઉડર ચપટી સોડા મીઠું બધું એડ કરીને બરાબર મિક્સ કરો અમદાવાદ માટે માખણ અથવા બટર લેવું જરૂર મુજબ દહીંલઈને નોર્મલ લોટ બાંધવો; પછી તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

  2. 2

    પેસ્ટ બનાવવા માટે બટર અથવા માખણ લેવું તેમાં બ્રાઉનસુગર તજ નોપાવડર બધુ બરાબર મિક્સ કરો. જો પસંદ હોય તો તેમાં વેનિલા એસન અને કોકોપાવડર અથવા ચોકલેટ પાઉડર એડ કરો પછી પેસ્ટ ને ફ્રીઝમાં મૂકી દો જેથી ઘટ થઇ જશે.

  3. 3

    લોટ લઈને એક મિનિટ માટે મસળી ને રેડી કરો વેલણથી લાંબુ લંબચોરસ વણી લો તેમાં બનાવેલી પેસ્ટ લગાવો તેથી તેને પોકેટ ની જેમ fold કરો તેથી તેના પર વેલણ ફેરો જેથી મિશ્રણ બરાબર ચોટી જાય એક સરખા કાપા પાડીને પીસ કટિંગ કરવા એક પીશ માં વચ્ચે કટ કરવા થી બને પટ્ટી ને ટવિશ રોલ જેવું બનાવો. પછી બીજી પટ્ટી મા થ્રી ભાગ કરો અને ચોટલી જેવું બનાવો પછી ફોલ્ડ કરો

  4. 4

    ઢોકળીયામાં નમક એડ કરીને તેને ગરમ કરવા મૂકી દો ગરમ થઈ જાય પછી બધા રેડી કરેલા રોલને વાટકી મા મુકી અને ઢોકળીયામાં રાખી દો ઢાંકણ બંધ કરી 20 મિનિટ માટે તેને બેક થવા દો. આ રોલ ને ડબ્બા મા ભરી ને ફ્રિઝ મા ૪ થી ૫ દિવસ રાખી શકાય છે જ્યારે જમવું હોય ત્યારે ગરમ કરી ને આપો. તે ના પર ચોકલેટ સોસ લગાવી દો.

  5. 5

    તો રેડી છે આપણા સિનેમન રોલજે ખૂબ જ મસ્ત અને યમ્મી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes