દૂધી કરી (Bottelgourd curry recipe in gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#સાઉથ
દૂધી નો આપણે શાક અને હલવો તો બનવ્યોજ છે આજે હું કેરલા ની એક કરી લઇ આવી છું. જે દૂધી અને નારિયેળ વડે બનવા આવે છે. જેને રાઈસ /રોટલી જોડે પણ લઇ શકાય છે.

દૂધી કરી (Bottelgourd curry recipe in gujarati)

#સાઉથ
દૂધી નો આપણે શાક અને હલવો તો બનવ્યોજ છે આજે હું કેરલા ની એક કરી લઇ આવી છું. જે દૂધી અને નારિયેળ વડે બનવા આવે છે. જેને રાઈસ /રોટલી જોડે પણ લઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1દૂધી
  2. 1/2 કપનારિયેળ નું છીણ
  3. 1/2 કપદહીં
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1/2 ચમચીહળદર પાઉડર
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. નારિયેળ તેલ વગાર માટે
  9. લીમડો
  10. 1-2આખા લાલા મરચા
  11. રાઈ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    દૂધી ને સમારી ને કૂકર માં મરચું, હળદર પાઉડર, મીઠુ ઉમેરી 2-3સિટી વગાડી કૂક કરી લેવી.

  2. 2

    હવે મિક્સર બ્લેન્ડર માં નારિયેળ નું છીણ ઉમેરી ક્રશ કરી લેવું. હવે તેમાં દહીં, જીરૂ ઉમેરી ફરી થી 2મિનિટ માટે ચર્ન કરી લેવુ

  3. 3

    હવે આ દૂધી માં આ દહીં વાળું મિક્સરણ ઉમેરો. 2-3મિનિટ ધીમા તાપે ગરમ થાય એટલે ગેસ બંધ કરી લેવું.

  4. 4

    તેને ઉકાળવાનું નથી. હવે વાગરીયા માં તેલ ઉમેરી રાઈ, આખા લાલ મરચા, લીમડો નાખી વગાર કરી પર રેડી દેવો.

  5. 5

    તિયાર છે દૂધી ની કરી તેને ગરમા ગરમ રાઈસ /રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes