મેન્દુવડા સાંભાર(menduvada recipe in gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#સાઉથ
#મેન્દુવડા #સાંભાર
#ઓગસ્ટ
#cookpadindia
#cookpadgujarati
#southindianfood
#lovetocook
#cooksnap

જ્યારે પણ અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત આવે એટલે મારા husband ની આ most ફેવરિટ dish છે. સાઉથ ની ફેમસ item છે આ.

મેન્દુવડા સાંભાર(menduvada recipe in gujarati)

#સાઉથ
#મેન્દુવડા #સાંભાર
#ઓગસ્ટ
#cookpadindia
#cookpadgujarati
#southindianfood
#lovetocook
#cooksnap

જ્યારે પણ અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત આવે એટલે મારા husband ની આ most ફેવરિટ dish છે. સાઉથ ની ફેમસ item છે આ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
2 servings
  1. મેન્દુવડા માટે
  2. 2 કપઅડદની દાળ
  3. 2 tspચોખા નો લોટ
  4. 1 tspઆખું જીરું
  5. 1 tspસફેદ તલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 9-10મીઠા લીમડા ના પાંદ
  8. 1 tsphing
  9. 1 tspતીખા ની ભૂકી
  10. 2 tspઆદુ-લીલા મરચા ની પેસ્ટ
  11. 2 tspગરમ તેલ
  12. સાંભાર માટે
  13. 1/2 કપદૂધી ના નાના ટુકડા
  14. 1/2 કપગાજર ના નાના ટુકડા
  15. 1/4 કપટીંડોળા ના નાના ટુકડા
  16. 1/2 કપરીંગણ ના નાના ટુકડા
  17. 2 કપતુવેર દાળ
  18. 2 tspઆમલીનો રસ
  19. 1 tspહળદર પાઉડર
  20. 1 tspઆખું જીરું
  21. 2 tspરાઈ
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. 5-6મીઠા લીમડા ના પાંદ
  24. 2 નંગડુંગળી
  25. 1 નંગટામેટું
  26. 1 tspઆદુ લસણ પેસ્ટ
  27. 2સૂકા લાલ મરચાં
  28. 1લવિંગ
  29. 2 ટુકડાbadiyu
  30. 1તેજ પત્તા
  31. 2લીલા મરચા ના બારીક કટકા
  32. 2 tspoil
  33. 2 tspસાંભાર મસાલો
  34. 1 tspખાંડ
  35. 2 tspલીંબુ નો રસ
  36. 2 tspમરચું પાઉડર
  37. 1 tspધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    મેન્દુવડા માટે

  2. 2

    સૌ પ્રથમ અડદ ની દાળ ને પલાડવી 7-8 કલાક જેટલી (overnight). પછી તેને 2-3 વાર સારા પાણી થી wash કરી લેવી. પછી mixure માં એને બ્લેન્ડ કરવી જેમાં પાણી ના ઉમેરવું. બહુ જરૂર લાગે તો 1 ચમચી જેટલું add કરવું. પછી તેને એક અલગ bowl માં કાઢી લેવું

  3. 3

    હવે આ batter ને થોડી વાર (4-5 મિનિટ) સુધી spoon ની મદદ થી હલાવવું. જેથી તે થોડું smooth બની જાય. પછી તેમાં 2 ચમચી જેટલો ચોખા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, આખું જીરું, હિંગ, તીખા ની ભૂકી, સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ ને ટુકડા નાના કરીને નાખવા. ઉપરથી 2 ચમચી જેટલું ગરમ oil નાખવું. અને આ બધું સરસ mix કરવું.

  4. 4

    હવે બંને હાથ માં થોડું પાણી લગાવી ને એક થોડું પેસ્ટ લઈને બેઉ હાથ ની મદદ થી round shape કરીને વચ્ચે આંગળી ની મદદ થી હોલ કરો. મેન્દુવડા નો shape આપો અને ગરમ તેલ માં deep fry કરો. મેન્દુવડા નો કલર ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી. મેન્દુવડા maker પણ આવે છે તમે તેનાથી પણ કરી શકો છો એ થોડુંક easy રહે છે બનાવમાં. પણ મેં તો હાથ થી બનાવ્યા છે.

  5. 5

    સાંભાર માટે

  6. 6

    તુવેર દાળ અને બધા શાક ને પેહલા બાફી લેવા. જેમાં શાક તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો. પછી તેને whisk ની મદદ થી ચલાવો થોડી વાર એટલે દાળ જોડે શાક બધું એકરસ સરસ બની જાય. પછી તેમાં અમલીનો રસ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે add કરો.

  7. 7

    હવે તડકો લગાવવા માટે 2 ચમચી જેટલું oil લઈ ને. તેમાં રાઈ, જીરું,સૂકા લાલ મરચાં, લવિંગ, badiyu, તેજ પત્તા, મીઠા લીમડા ના પાંદ, આદુ લસણ ની પેસ્ટ add કરો. 1 મિનિટ પછી તેમાં ડુંગળી અને લીલા મરચા ના ટુકડા નાખો. ડુંગળી થોડીક ચડી જાય એટલે ટામેટાં ના ટુકડા નાખો પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ખાંડ, લીંબુ નો રસ add કરો. ટામેટાં થોડાક messy થાય એટલે તેમાં 1 ચમચી જેટલો સાંભાર મસાલો નાખો. પછી પેલું દાળ અને શાક ના મિશ્રણ ને add કરો. બધું સરસ mix કરીને 2-3 મિનિટ પકાવો.

  8. 8

    સાંભાર તમારે જેટલો ઘાટો પાતળો રાખવો હોય એ રીતે એમાં પાણી add કરી શકો છો. પછી 5 મિનિટ પછી તેમાં પાછો 1 ચમચી જેટલો સાંભાર મસાલો add કરીને mix કરો. પછી 10 મિનિટ જેટલો પકાવો. તો ready છે સાંભાર અને મેન્દુવડા તમારા. જેને તમે serving પ્લેટ માં serve કરી શકો છો. Enjoy it..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes