બદામ કરી (Badam curry recipe in gujarati)

બદામ કરી (Badam curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખડા મસાલા બનાવવા માટે ખડા મસાલાના બધા જ મસાલા ને શેકી લેવા અને ઠરે એટલે તેને મિક્સરમાં દળી લેવા.
- 2
એક પેન માં એક ચમચી તેલ લઇને તેમાં સમારેલો કાંદો, આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખીને એક જ મિનિટ માટે સાંતળવું તે સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા, કોનૅફ્લોર અને ૮ થી ૧૦ નંગ બદામ નાખવી. બીજી એક મિનિટ માટે તેને સાંતળવું. થોડું ઠરે એટલે તેને મિક્સર જારમાં લઈને પીસી લેવું અને તેની સ્મૂધ પેસ્ટ બનાવવી.
- 3
હવે આ જ પેનમાં ઘી, તેલ ગરમ કરી બાકી રહેલી બદામ થોડી સાંતળવી. બદામના તેલમાંથી કાઢીને એક ડીશમાં સાઈડમાં મુકવી.
- 4
ગરમ ઘી, તેલમાં જીરું નાંખવું અને તેમાં કાંદાની પેસ્ટ નાખવી અને સાંતળવી. થોડી સાંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી નાખવી અને ફૂલ ગેસ પર તેને સાંતળવા દેવું. હવે તેમાં ખડા મસાલા, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને ખાંડ નાખીને હલાવવું. છેલ્લે તેમાં પનીર અને સાઈડ પર રાખેલી બદામ નાંખીને થોડીવાર વાર કુક કરવુ.
- 5
તેલ છૂટું પડે એટલે બદામ કરી રેડી છે. કોથમીર અને ક્રીમથી ગાર્નિશ કરીને તેને પરાઠા, બટર રોટી કે નાન ની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
નુડલ્સ કોફતા કરી વિથ પરાઠા (Noodles Kofta Curry Paratha Recipe I
#MRCSunday ચોમાસા માં ચટપટું તેમજ તીખું ખાવાનું મન થાય.તો આજે મે રસોઈ માં એક નવું ક્રીએશન કર્યું.☺️ નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે. Varsha Dave -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ એ મગજ ના વિકાસ માટે ખુબજ ઉપયોગી છે તેના દરરોજ ના સેવન થી યાદશક્તિ વધે છે બાળકો ને ખુબજ ફાયદાકારક છે જો બાળકો પ્લેન દુધ ન પીતા હોય તો આ રીતે બદામ શેક બનાવીને તેમને બદામ અને દુધ બંને આપી શકાય છે તે એક સંપૂર્ણ મીલ તરીકે પણ આપી શકાય છે sonal hitesh panchal -
-
-
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
કોનૅ પનીર કબાબ કરી Corn Paneer Kabab Curry Recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ1 પનીર અને કોનૅ ના કબાબ બનાવી બ્રાઉન કાંદા, કાજુ ની ગ્રેવી દહીં અને મસાલા મિશ્રણ ઉમેરી કરી સાથે કબાબ બેસ્ટ કરી તૈયાર થઈ છે . Nidhi Desai -
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
પંજાબી રાજમાં કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiરાજમા પંજાબી વાનગીઓ પૈકી સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ડુંગળી, ટમેટાની ગ્રેવી અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. રાજમા કરી ને ગરમ ગરમ રાઈસ કે રોટી સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#shaamsaverakoftacurry#koftacurry#punjabicurrry#restaurantstyle#cookpadgujaratiશામ સવેરા એ વિશ્વ વિખ્યાત ભારતીય શેફ સંજીવ કપૂરની પ્રખ્યાત ડીશ છે. એકસાથે ગોઠવેલા ઘટકોની સરળતામાં તેની સુંદરતા રહેલી છે, જે વાનગીને વધુ આકર્ષક બનાવે છે - જાણે કે ડિશમાં કવિતા ના કરી હોય...!! પનીર (સવેરા) થી ભરેલા સમૃદ્ધ લીલા કોફતા (શામ) રેશમી સુંવાળી, સુગંધિત કેસરી ગ્રેવી પર સુંદર લાગે છે, કારણ કે તે રંગો, દેખાવ અને સ્વાદની રમત સાથે એક આકર્ષક દેખાવ બનાવે છે. શામ સવેરા નો અર્થ સરળ અંગ્રેજીમાં Dusk અને Dawn એવો થાય છે, જે રેસીપીના હળવા અને ઘેરા રંગોના વિરોધાભાસને દર્શાવે છે. આ વાનગીના વિવિધ ઘટકો એ ઉત્તર ભારતની લોકપ્રિય વાનગીઓ જેમ કે પાલક પનીર, પનીર મખાની, કોફ્તા કરી વગેરેનું સંયોજન પણ છે. આ પાલક બોલ્સ અથવા કોફતા છે, જે પનીર/કોટેજ ચીઝ/ટોફુ સાથે સ્ટફ્ડ કરેલ હોય છે, જેને સુગંધિત મસાલામાં ઉકાળીને ડુંગળી, ટામેટાં અને કાજુથી બનેલી સુંદર કેસરી ગ્રેવીમાં પીરસવામાં આવે છે. Mamta Pandya -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
-
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
છોલે પનીર કરી(chole paneer curry recipe in Gujarati)
#MW2#પનીર સબ્જી#છોલેછોલે પનીર કરી પનીર માંથી બનતી એક સ્વાદિષ્ટ સબ્જી છે જે ઓછા સમયમાં આરામથી તૈયાર થાય છે જેમાં એક જ શાક મા બે શાકનાસ્વાદનો આનંદ માણી શકો છો તો તમે પણ ટ્રાય કરજો છોલે પનીર કરી....... Shital Desai -
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
-
મસાલા બદામ(Masala Badam recipe in Gujarati)
મસાલા કાજુ કરતા પણ ઝડપ થી બની જાય છે.મસાલા કાજુ સાથે મસાલા બદામ પણ બનાવી. Sonal Karia -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ (17)