પેસારટ્ટુ (pesarattu recipe in gujarati)

#સાઉથ આધ્રપ્રદેશ માં લીલા આખા મગ ને પલાળી ને
બહુ મસ્ત ઢોસા બનાવવા માં આવે છે તેમાં ડુંગળી નું stuffing અથવા ઉપમા નું stuffing ભરીને પીરસવા માં આવે છે. સવારે કે સાંજે હળવો અને પૌષ્ટિક ખોરાક તરીકે ખૂબ જ સરસ વાનગી છે .ભરપૂર માત્રામાં પ્રોટીન આમાં રહેલું છે અને ટેસ્ટ માં પણ લાજવાબ છે.
#સાઉથ#CookpadIndia#cookpadgujrati
પેસારટ્ટુ (pesarattu recipe in gujarati)
#સાઉથ આધ્રપ્રદેશ માં લીલા આખા મગ ને પલાળી ને
બહુ મસ્ત ઢોસા બનાવવા માં આવે છે તેમાં ડુંગળી નું stuffing અથવા ઉપમા નું stuffing ભરીને પીરસવા માં આવે છે. સવારે કે સાંજે હળવો અને પૌષ્ટિક ખોરાક તરીકે ખૂબ જ સરસ વાનગી છે .ભરપૂર માત્રામાં પ્રોટીન આમાં રહેલું છે અને ટેસ્ટ માં પણ લાજવાબ છે.
#સાઉથ#CookpadIndia#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા મગ અને ચોખા ને 4 કલાક માટે પલાળી ને રાખો.હવે તેને નિતારી લો.ઓછી તેમાં લીલા મરચા આદુ,કોથમીર ઉમેરી ક્રશ કરી લો.ક્રશ કરવા માં પાણી ઉમેરતા જવું.તૈયાર ખીરા ને 30 મિનિટ ગરમ જગ્યા પર રાખી દો.
- 2
30 મિનિટ pchhi તૈયાર ખીરા માં નમક ઉમેરી ને વ્યવસ્થિત હલાવો.હવે એક નોનસ્ટિક માં એક ચમચી તેલ મૂકી ઝીણી સમારેલી ડુંગળી ને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.હવે તૈયાર ખીરા માંથી નોનસ્ટિક તવી પર ઢોસા ને સ્પ્રેડ કરી તેની ઉપર ધી લગાવી એક ચમચી ડુંગળી ભભરાવો.ઢોસા ને બંને બાજુ શેકી લો.
- 3
તૈયાર પેસારટ્ટુ ઢોસા ને સ્વીટ દહીં, મીઠા લીમડા ની ચટણી જોડે સર્વ કરો.
Similar Recipes
-
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથપેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે. Parul Patel -
પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
#સાઉથઆ એક પ્રકારના ઢોસા જ છે.જનરલી આપણે અળદ ની દાળ અને ચોખાનો ઉપયોગ કરી ને ઢોસા બનાવ્યે છીએ પરંતુ આંધ્રપ્રદેશ માં પેસારટ્ટુ બનાવવા આખા લીલા મગ , ચોખા અને થોડી ચણા ની દાળ માંથી બનાવે છે.જે નાશ્તા ઉપરાંત ડિનર માં પણ ખાઈ શકાય છે.સાથે અલ્લમ પચડી હોય છે.અથવા ટામેટા કે કોપરાની ચટણી સાથે સર્વ કરાય છે. Bhumika Parmar -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
પેસારટ્ટુ ઉપમા(pesarattu upma recipe in gujarati)
#સાઉથઆંધ્ર પ્રદેશના આ પ્રખ્યાત છે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે, નાના બાળકો અમુક કઠોળ નથી ખાતા હોતા તો એના માટે આ આ ખૂબ જ ઉપયોગી રહેશે jigna mer -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. ઉપમા ને ઉપ્પિટ, ઉપ્પિટુ ,ખારા ભાત જેવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉપમા સોજી અને મનગમતા શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે અને તેમાં કરવામાં આવતા વઘાર થી સ્વાદ માં વધારો થાય છે. સાઉથ ની રેસ્ટોરન્ટ માં ઉપમા આપે સાથે કોકોનટ ચટણી સવૅ કરવામાં આવે છે. સવારના નાસ્તામાં લોકો કોફી સાથે ગરમાગરમ ઉપમા ની મજા માણતા જોવા મળે છે. Dolly Porecha -
પલ્યો
#RC2આ રેસિપી મૂળ ઉત્તરાખંડની ઓથેન્ટિક રેસીપી છે ગામડામાં છાશનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે અહીં માખણમાંથી નીકળેલી છાશને ચોખાનો લોટ કે ચોખા ને બે ત્રણ કલાક પલાળી અને પીસીને તેમાં મસાલા કરીને તેને રાઈસ કે રોટી સાથે પીરસવામાં આવે છે એને સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય છે જે ઝટપટ બની જાય છે આ હેલ્ધી અને ટેસ્ટી ફટાફટ બની જાય તેવી રેસીપી છે Prerita Shah -
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
ગ્રીન મૂંગ મસાલા ઢોસા (Green Moong Masala Dosa Recipe In Gujarati)
#RC4#Green#cookpadindia#Cookpadgujratiઆપના ઘર માં મોટા ભાગે મગ અને મગ ની દાળ નો ઉપયોગ થતો જ હોય છે.મગ માંથી સારા એવા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે આજે મે મગ ની સાથે કોદરી નો ઉપયોગ કરી ને ખૂબ સરલ અને પોષ્ટીક એવા મૂંગ્ મસાલા ઢોસા બનાવ્યા છે .જે સ્વાદ માં તો ખૂબ જ સરસ લાગે છે વડી આપણી હેલ્થ માટે પણ ખૂબ સારા છે.સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માટે ખૂબ સરળ રહે છે.અને બાળકો હોંશે હોંશે ખાય લે છે. Bansi Chotaliya Chavda -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
રાઈસ આમલેટ (Rice Omelette recipe in gujarati)
#GA4#Week22#Omeletteઘર માં બપોરે રસોઈ માં ક્યારેય ભાત બચી જાય છે..તો સાંજે નાસ્તામાં અથવા રાત્રે આ વાનગી ખૂબ જ સરળતાથી બની જાય છે..અને ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
તુલસી પાલક ફુદીના મગ નું સૂપ (tulsi palak pudina moong soup recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ૧#સ્પાઈસી /તીખીતુલસી પાલક ફુદીના મગ નું સૂપ સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે તમે પણ આ સૂપ ટ્રાય કરજો ખુબજ હેલ્દી છે. Dhara Kiran Joshi -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
ઘેંશ (ghensh recipe in gujarati)
ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#satam #સાતમ Nidhi Desai -
શાહી બીટરૂટ ઉપમા (Shahi beetroot upma recipe in Gujarati)
#GA4#Week5#ઉપમા#બિતરૂટ #કાજુ#કેરોટઉપમા રવા થી બનાવામાં આવે છે આપણા શરીર ને એનર્જી આપવા માટે વિટામિન , ખનીજ ,અને અન્ય પોશક તત્વો ની જરૂર પડે છે. તે બધું રવા માંથી મળે છે. બીટ આપડા શરીર ના ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. બીટ માં હિમોગ્લોબીન ભરપૂર માત્રા માં રહેલું છે. કાજુ હાડકા મજબૂત રાખે છે કાજુ માં પ્રોટીન અને વિટામિન બી સારી માત્રા મા રહેલુ છે. બીટ અને કાજુ ના ઉપયોગ થઈ બનાવામાં આવેલ ઉપમા સવારે નાસ્તા ના લેવામાં આવે તો આખો દિવસ એનર્જી રહે છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (4)