ચોકલૅટ મોદક(chocolate modak recipe in gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#GC #ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ટે. સૂકા કોપરા નું છીણ
  2. 10-12કિસમિસ
  3. 2-3ટે. કન્ડેન્સ મિલ્ક
  4. 2ટે. મિલ્ક પાઉડર
  5. ચોપ કરેલા કાજુ બદામ
  6. ડાર્ક ચોકલૅટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં સૂકા કોપરાનું છીણ કિસમિસ કાજુ બદામ કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો પછી તેના નાના-નાના બોલ્સ વાળી લો

  2. 2

    હવે ડબલ બોઈલર મેથડથી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી લો હવે સિલિકોન મોલ્ડ લઈ 1/2 ચોકલેટથી ભરી વચ્ચે બોલ મૂકી ઉપર ફરી ચોકલેટ નાખી ટેપ કરી ફ્રીઝમાં પાંચથી દસ મિનિટ માટે સેટ થવા મૂકી દો

  3. 3

    પછી ફ્રિઝમાંથી કાઢીને મોલ્ડ માંથી અનમોલ્ડ કરી ગણપતિજી ને પ્રસાદ ધરાવો

  4. 4

    નોટ : condensed milk ના હોય તો દૂધ પણ નાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes