કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

#GC
#ઓગસ્ટ
ટૂંકા ગાળામાં બનાવવામાં સરળ

કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)

#GC
#ઓગસ્ટ
ટૂંકા ગાળામાં બનાવવામાં સરળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમિલ્ક પાઉડર
  2. 1 કપદૂધ
  3. 3 ચમચીખાંડ
  4. 1 ટેબલસ્પૂનઘી
  5. જરૂર મુજબકેસર
  6. 2 થી 3 ટીપાપીળો અથવા નારંગી આહાર રંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોન સ્ટિક પેન લો તેમાં દૂધ, ખાંડ, દૂધનો પાઉડર ઉમેરો ધીમા ગેસ પર મૂકો. ઘી ઉમેરો

  2. 2

    ધીમી આંચ મિક્સ કરો અને પછી તેમાં કેસર ઉમેરો અને તેમાં પીળો અથવા નારંગી રંગનો રંગ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો.

  3. 3

    10 મિનિટ પછી તે ઘટ્ટ થઈ જશે. હવે તેને ઠંડુ થવા દો. મોદક બનાવવા માટે મોલ્ડ લો. ઘી થી ગ્રીસ મોદક બનાવો તો તૈયાર છે મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes