ડ્રાયફ્રુટ ચોકલેટ મોદક (dryfruitchocolate modak recipe in gujarati)

Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676

#gc

ડ્રાયફ્રુટ ચોકલેટ મોદક (dryfruitchocolate modak recipe in gujarati)

#gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામબદામ નો ભૂકો
  2. 50 ગ્રામકાજુ નો બુકો
  3. 50 ગ્રામપિસ્તા નો ભૂકો
  4. 8-10 નંગકિસમિસ
  5. 50 ગ્રામટોપરા નું ખમણ
  6. 100 ગ્રામકન્ડેન્સ મિલ્ક
  7. 200 ગ્રામડાર્ક ચોકોલેટ

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    1બાઉલ માં કાજુ,બદામ, કિસમિસ, પિસ્તા, ટોપરા નું ખમણ, કન્ડેન્સ મિલ્ક નાખી મિક્સ કરવું. ત્યાર બાદ નાના નાના બોલ બનાવા.

  2. 2

    ડાર્ક ચોકલેટ ને મેલ્ટ કરવી, મેલ્ટ થઇ જાય એટલે મોદક ના મોઉલ્ડ માં થોડીક ચોકલેટ નાખી પછી ડ્રાયફ્રુટ બોલ નાખી ફરી થી ચોકલેટ રેડવી.

  3. 3

    હવે મોઉલ્ડ ને ફ્રીઝર માં 10 મિનિટ માટે મુકીદેવા.

  4. 4

    10 મિનિટ પછી ફ્રીઝર માંથી બારે કાઢી પ્લેટ માં ગુલાબ ની પંખુડી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676
પર

ટિપ્પણીઓ

Similar Recipes