પાનકી (Panki Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

આ એક વિસરાયેલી વાનગી છે.જે ચોખાના લોટમાંથી બનેછે.. કેળ ના પાન પર બનાવવાથી એક વિશિષ્ટ સુગંધ અને સ્વાદ આવેછે

પાનકી (Panki Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ એક વિસરાયેલી વાનગી છે.જે ચોખાના લોટમાંથી બનેછે.. કેળ ના પાન પર બનાવવાથી એક વિશિષ્ટ સુગંધ અને સ્વાદ આવેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mints
૩ person
  1. ૪ ચમચીચોખાનેા લોટ
  2. ૨ ચમચા દહીં
  3. ૩ ચમચીઘી
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૧ ચમચીઆદુ મરચાં પેસ્ટ
  6. ૧ ચમચીજીરૂ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૨ ચમચીકેળના પાન
  9. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 mints
  1. 1

    લોટ માં દહીં નાખો

  2. 2

    હવે ઘી નાખો,. બધાજ મસાલા નાખો

  3. 3

    પાણી નાખી ખીરૂ હલાવો.ઢોંસા જેવુ ઢીલુ ખીરૂ કરવું ૩૦ મિનિટ મુકી રાખો

  4. 4

    હવે કેળ પર બંન્ને બાજુ તેલ લગાવી ખીરૂ પાથરો

  5. 5

    હવે તવી પર બંન્ને બાજુ શેકો. તેલ લગાવવાનું નથી.

  6. 6

    કેળનું પાન બ્રાઉન થવા દો થોડું

  7. 7

    ગરમ ગરમ પાન હટાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes