રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનું અને જુવાર નો લોટ લેવો. પછી તેમાં મીઠું હળદર આદુ મરચાની પેસ્ટ કોથમીર તેલ દહીં અને પાણી નાંખી પેસ્ટ બનાવી લેવી. પછી 30 મિનિટ માટે ખીરા ને રેસ્ટ આપવો.
- 2
હવે કેળના પાન લઇ તેને કાપી લેવાના તેને બરાબર કપડાથી સાફ કરી તેની ઉપર તેલથી ગ્રીસ કરી લેવાનું. નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકી તેની ઉપર તેલથી ગ્રીસ કરી લેવાનું. તવી ઉપર કેળનું પાન મૂકી ખીરાને પાતળું પાથરવું ત્યારબાદ તેની ઉપર ફરી કેળનું પાન મુકી હળવે હાથે પ્રેસ કરી પાનકી ને બંને બાજુ શેકી લેવી.
- 3
પાનકી બરાબર શેકાઈ જશે એટલે પાન થી છૂટી પડી જશે. ગરમ ગરમ પાનકી ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#week10પાનકી એ ગુજરાતની ઓથેન્ટિક વાનગી છે કેળના પાન પર બનાવવામાં આવે છે તેથી આ વાનગીને પાનકી કહેવામાં આવે છે પાનકી એ પચવામાં હળવી હોય છે પેટને લગતી સમસ્યા માં પણ પાનકી સંપૂર્ણ મીલ તરીકે લઈ શકાય છે sonal hitesh panchal -
પાનકી (Panki Recipe In Gujarati)
#EBWeek10Panki આ વાનગી દક્ષિણ ગુજરાત માં ખાસ બને છે...પારંપરિક વિસરાતી વાનગી છે જેને કુકિંગ અને સ્વાદ ના શોખીનો એ અપનાવી લીધી છે...ખાખરા ના અને કેળ ના પાન ઉપર પાથરીને ઉપર બીજું પાન ઢાંકીને પકવવામાં આવે છે....અતિ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ સરળ છે...મારા દાદીજી સાસુએ મને શીખવાડી છે...લસણ વાળી લીલી ચટણી અને કાચા શીંગતેલ સાથે પીરસાય છે Sudha Banjara Vasani -
-
-
પાનકી(panki recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#2આ વાનગી નાસ્તા માટે બેસ્ટ છે..અને આ પરંપરાગત કેળ ના પાન માં જ પાથરી ને શેકવા માં આવે છે... ઝડપથી બની જાય અને તેલ નો ઉપયોગ બહુ જ ઓછો.. હેલ્ધી બ્રેકફાસ્ટ... Sunita Vaghela -
પાનકી(Panki recipe in Gujarati)
#India2020પાનકી એક એવી વાનગી છે જે અત્યારની જનરેશન ને મોટે ભાગે ખ્યાલ જ ના હોય. આ એકદમ હીલથય રેસિપી છે. અને કેળા ના પાન નો ઉપયોગ થાય છે. Aneri H.Desai -
-
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#WEEK10#COOKPADગુજરાતની ટ્રેડિશનલ અને ફેમસ પાનકી ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સરળ છે. તે કેળાના પાન ઉપર બનાવવામાં આવતી હોવાથી તેને પાનકી કહે છે. પાનકી ખૂબ જ પાતળી અને મૂલાયમ બનેછે. તે ધાણાની લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#Week10#RC2#cookoadindia#cookpadgujarati PANKI એ મુળ ગુજરતી ટ્રેડિશનલ વાનગી છે.જે બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ થાય છે . પાનકી બનાવવા માટે બહુ તેલ નો ઉપયોગ થતો નથી અને જલ્દી થી બની જાય તેવી બ્રેકફાસ્ટ માં બનતી વાનગી છે.આ પાનકી મે ચોખા ના લોટ ની બનાવી છે પણ તે ને ચણા દાળ, મગદાળ કે ઓટ્સ ની પણ બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
પાનકી (Panki Recipe In Gujarati)
#EB#Theme10# WEEK10 ' પાનકી' : પાનકી બનાવવા કેળા ના લીલાછમ પાન નો ઉપયોગ કરવા માં આવે છે.બે પાન ની વચ્ચે કંઈક ઉમેરી ને રાંધીએ તેને કહેવાય--- 'પાનકી'પાનકી મગ ની દાળ,રવો,મકાઈ....માં થી બનાવી શકાય,પણ ચોખા ને અડદ ના લોટ માં થી બનાવેલી પાનકી મેં આજે બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે.પેટ માં તકલીફ થાય તો પાનકી બનાવી ખવડાવી દો,તકલીફ દૂર, પણ તેમાં આદુ-મરચાં નો ઉપયોગ કરવો નહીં.પાનકી :બનાવવા માં 'સરળ' અને પચવા માં 'ઉતમ'..... Krishna Dholakia -
સ્પ્રિંગ ઓનીયન પાનકી(spring onion panki recipe in Gujarati)
#સુપરશેફ2પાનકી પરંપરાગત ગુજરાતી રેસીપી છે. તે હવે ખૂબ જ સ્વસ્થ અને હળવા ખોરાક છે. રેસીપી ખૂબ જ સરળ છે. Asmita Desai -
પાનકી
પાનકિ એ ચોખા નાં લોટ મા થી બને છે. સાત્વિક અને ટ્રેડિશનલ વાનગી છે. પચવામાં એકદમ હલકી છે. ફુદીના કોથમીર ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
ચોળા ની દાળ ની પાનકી (Chora Dal Panki Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક, diabetic friendly છે.ચોળા ની દાળ પચવા માં હલકી છે અને ફાઈબર, પ્રોટીન અને આયર્ન ભરપૂર છે. પાલકથી પાનકી સરસ લીલા રંગની થાય છે અને vit.A અને ફોલીક એસીડ ની માત્રા એમાં વધારે છે.#EB#Wk10#RC2 Bina Samir Telivala -
-
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક વિસરાયેલી વાનગી છે.જે ચોખાના લોટમાંથી બનેછે.. કેળ ના પાન પર બનાવવાથી એક વિશિષ્ટ સુગંધ અને સ્વાદ આવેછે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રાઈસ પાનકી (Rice Panki Recipe in Gujarati)
#EB#week10#ટ્રેડિશનલ_ગુજરાતી_વાનગી#Cookpadgujarati આજે હું તમને એક પ્રોટીન અને ન્યુટ્રીશન થી ભરપુર એવી ડીશ બનાવતા શિખવાડીસ, જેનું નામ છે રાઈસ પાનકી (Rice Panki ). આ ડીશ વધુ પડતી પ્રખ્યાત નથી પરંતુ, ખાસ કરીને ગુજરાતમાં આ ડીશ સવારના નાસ્તામાં લેવામાં આવે છે. આ વાનગી આપણા ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. જે હજુ પણ ગામડાઓમાં બનાવવામા આવે છે.. સવારના નાસ્તામાં આ રાઈસ પાનકી અત્યંત સ્વાદિષ્ટ અને યમ્મી એવી લાગે છે અને સાથોસાથ ખુબ જ પ્રોટીનથી ભરપુર એવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવતી હોવાથી આખો દિવસ એનર્જી પણ મળી રહે છે. આ રાઈસ પાનકી ચોખા, અડદની દાળ અને અન્ય મસાલાઓ માંથી બનાવવામાં આવે છે અને આ ડીશમાં કેળાના પાંદડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાનકી બાળકો ને પણ વધારે પસંદ આવે એટલે મેં આમાં ગાર્લીક બટર અને ચીઝ નો ઉપયોગ પણ કર્યો છે. Daxa Parmar -
પાનકી (Panki Recipe In Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે. Hemaxi Patel -
-
-
વધેલી ખીચડીની પાનકી (Leftover Khichdi Panki Recipe In Gujarati)
#FFC8Week8 આ દક્ષિણ ગુજરાત ની ડિનરમાં બનતી ખાસ પારંપરિક વિસરાતી વાનગી છે...જેમાં આથો લાવીને આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરીને બનાવાય છે...કાચું તેલ અને ચટણી સાથે પીરસાય છે. Sudha Banjara Vasani -
-
પાનકી (Panki Recipe In Gujarati)
આ એક ગુજરાતી વિસરાયેલી વાનગી છેઆ રેસિપી કેળા ના પાન પર બને છેચોખા નો લોટ યુઝ થાય છે રેસિપી માતો આવો જોઈએ કઈ રીતે બને છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો#EB#panki# Week 11 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270086
ટિપ્પણીઓ (29)