ભૈડકું વીથ વઘારેલી છાશ (Bhaidku Vaghareli Chaas Recipe In Gujarati)

ભૈડકું ---- એક સંપૂર્ણ આહાર , પોષક તત્વો થી ભરપુર , ગુજરાતી ગામઠી વાનગી . વર્ષો પહેલા મારા દાદી ભૈડકું બનાવતા. આ બહુજ પોષ્ટીક અને પચવા માં ખૂબ જ હલકી વાનગી છે. ચાલો તો જોઈએ ભૈડકું બનાવવા ની રીત.
#FFC1 (એક વિસરાયેલી વાનગી)
ભૈડકું વીથ વઘારેલી છાશ (Bhaidku Vaghareli Chaas Recipe In Gujarati)
ભૈડકું ---- એક સંપૂર્ણ આહાર , પોષક તત્વો થી ભરપુર , ગુજરાતી ગામઠી વાનગી . વર્ષો પહેલા મારા દાદી ભૈડકું બનાવતા. આ બહુજ પોષ્ટીક અને પચવા માં ખૂબ જ હલકી વાનગી છે. ચાલો તો જોઈએ ભૈડકું બનાવવા ની રીત.
#FFC1 (એક વિસરાયેલી વાનગી)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ભૈડકું નો લોટ લઈ છાશ નાંખી મીકસ કરી સાઈડ પર રાખવું.
- 2
એક સોસપેન માં ઘી ગરમ કરીને અંદર જીરું, લીમડો, આદુ-મરચાં ની પેસ્ટ નાંખી ધીમા તાપે સોતે કરવું.
- 3
ગેસ બંધ કરી, અંદર પાણી નાંખી સરખું એકરસ કરવું. ગેસ ચાલુ કરી ઢાંકી ને 5-7 મીનીટ કુક કરવું.
- 4
ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ને ભૈડકું રાખવું અને 10 મીનીટ સીઝવા દેવું. તો તૈયાર છે એકદમ નરમ અને ટેસ્ટી ભૈડકું. કોથમીર છાંટી અને વઘારેલી છાશ સાથે ગરમાગરમ ભૈડકું સર્વ કરવું.
- 5
વઘારેલી છાશ : મોળું દહીં અને પાણી એક બાઉલ માં લઈ, બ્લેન્ડર થી ફેરવી લેવું. વઘારીયા માં ઘી ગરમ કરી અંદર જીરું, મરચાં ના ટુકડા અને લીમડાનાં પાન નાંખી, ચપટી મીઠું નાંખી છાશ વધારવી.છાશ ગરમ થાય એટલે ગેસ બંધ કરી, કોથમીર થી ગારનીશ કરી, ગરમાગરમ ભૈડકું સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૈડકુ (Bhaidku Recipe in Gujarati)
Lost Recipes of IndiaIndependence Week Special#વેસ્ટ_પોસ્ટ_2#week2#India2020#વિસરાતી_વાનગી / ગુજરાતી ગામઠી વાનગી આ ભૈડકુ આપના ગુજરાત ની વિસરાતી વાનગી છે. આ વાનગી ગુજરાત ની ગામઠી વાનગી છે. જે પોષક તત્વો થી ભરપુર છે. આ ભૈડકુ જ બાળકો સરખુ ખાતા ના હોય તો ઇમ્ને આ ભૈડકુ થી સંપૂર્ણ આહાર મડે છે. ભૈડકુ ખૂબ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ખોરાક છે. જે ખૂબ હેલ્ધી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ભૈડકુ ઘઉં, ચોખા, દાળ અને બાજરીનું મિક્સર છે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરેલું છે. Daxa Parmar -
-
ભૈડકું (Bhaidku Recipe In Gujarati)
#LCM1 ભૈડકું એ પારંપારિક વાનગી છે. આ વાનગી ખુબ હેલ્ધી છે. Rekha Ramchandani -
-
-
ભૈડકું (અગમગીયું)
#FFC1 વિસરાયેલી વાનગી ભૈડકું (અગમગીયું )એમાંથી બધાં પોષક તત્વો મળી રહે છે Bhavna C. Desai -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
-
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
#WKRખીચડી બહુજ પોષ્ટીક વાનગી છે. માંદા માણસ ને શક્તિ આપે છે અને પચવા માં બહુજ હલકો ખોરાક છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
ભૈડકું પ્રી- મીકસ
#MLભૈડકું એક વિસરાતી વાનગી છે. આ વાનગી મીલેટ્સ માં થી બને છે અને વીગન છે. ઘરડા લોગ અને પ્રેગનન્ટ મહિલાઓ માટે બહુ જ પોષ્ટીક આહાર છે.Cooksnap@ Rekha Ramchandani Bina Samir Telivala -
ચંદન ચકોરી (Chandan Chakori Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ જ બનતી હોય છે. ક્યારેક વધી પણ જાય છે. વધેલી રોટલી માં થી બઉ જ જલ્દી અને બધા ને મઝા પડી જાય એવી વાનગી એટલે ચંદન ચકોરી.#FFC1 (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
ફ્રેશ મિન્ટ મસાલા છાશ (Fresh Mint Masala Chaas Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR: ફ્રેશ mint મસાલા છાશઅમને લોકોને જમવામાં દરરોજ છાશ તો જોઈએ જ તો આજે મેં થોડી ફલેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
કોદરી ની ધેસ (Kodri Ghesh Recipe in Gujarati)
#KS2#ગામઠી આહાર#ડાયાબિટીસ માટે ઉત્તમ# કેલ્શિયમ થી ભરપુર Swati Sheth -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratસંપૂર્ણ ભોજનની તૃપ્તિ આપી શકે તેવી મસાલેદાર નહીં....છતાંય સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી વઘારેલી ખીચડી... Ranjan Kacha -
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROઘણી બધી વેરાઇટી ની કઢી બને છે, જેમ કે ભીંડા ની કઢી, ગુજરાતી કઢી, ફરાળી કઢી, તાંદળીયા ની ભાજીની કઢી આવી અઢળગ વેરાઇટી છે જેનુ લિસ્ટ એન્ડલેસ છે.એમાં ની જ એક બહુજ ફેમસ અને હેલ્થી પંજાબી કઢી છે.Cooksnapoftheweek Bina Samir Telivala -
મગદાળ પાલક ઢોકળાં(mag dal Palak Dhokla Recipe in Gujarati)
#GA4#Week8#steam પોષક તત્વો થી ભરપુર રુટીન ઢોકળાં થી જે અલગ છે સાથે વિટામીન થી પણ ભરપુર અને કોઈ પણ સમયે ખાઈ શકાય, ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી બનાવ્યા છે . Bina Mithani -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)
#સાઈડ અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk / છાશએ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે. Harsha Valia Karvat -
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad -
તુવેર ની લચકો દાળ (Tuver Dal Lachko Dal Recipe In Gujarati)
#DRનાના મોટા બધા માટે પૌષ્ટિક આહાર. આ દાળ પ્રોટિન થી ભરપુર છે તો પણ પચવા માં હલકી છે.Cooksnapoftheweek@20910505 Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (6)