મૈસુર મસાલા ઢોસા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ
#goldenapron3
#રેસિપિ-3

મૈસુર મસાલા ઢોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ
#goldenapron3
#રેસિપિ-3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચોખા
  2. 1/2વાટકી અડદની દાળ
  3. 1 ચમચીમેથીનાદાણા
  4. 1નંગ કેપ્સિકમ
  5. 2નંગ ગાજર
  6. 1/2નંગ બીટ
  7. 1વાટકી સમારેલી કોબીજ
  8. 2નંગ બટેટા
  9. 2નંગ ડુંગળી
  10. 2નંગ ટમેટા
  11. 1 ચમચીઆદુંલસણની પેસ્ટ
  12. મૈસુર મસાલો બનાવવા
  13. 4 ચમચીચણાદાળ
  14. 2 ચમચીઅડદ દાળ
  15. 4કળી ફોલેલું લસણ
  16. 3નંગ સુકેલા લાલ મરચાં
  17. 1/2 ટુકડોઆદું
  18. 1/2વાટકી કોપરાનું ખમણ(ફ્રેશ)
  19. નમક સ્વાદ અનુસાર
  20. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા,અડદદાળને પલાળી મિકસરમાં પીસી આથો લાવવા રેષ્ટ આપો.કોબીજ,ગાજર,ટમેટો,કેપ્સિકમ,બીટબધું ઝીણુંસમારી લો,

  2. 2

    મૈસુર મસાલો બનાવવા કડાઇમાં બેચમચી તેલ મુકી ચણાદાળ,અડદદાળ ને બદામી સેકો,તેમાં લાલ મરચાં,લસણ,ને પણસાથે સેકી લો પછી નમક,મરચું,કોપરાનુડ ખમણનાંખી સાંતળવું,પછી ઠરે પછી થોડું પાણી નાંખી મૈસુરની ચટણી બનાવો,

  3. 3

    સ્ટફિંગ રેડી કરવા તેલ મુકીઆદુંલસણની પેસ્ટ સાંતળવું,પછી ડુંગળી,કેપ્સિકમ,ગાજર,બીટ સાંતળવું,બીટઓપ્સનલ છે.બધુંસંતળાય જાય પછી,ટમેટો,બાફેલા બટેટા,મસાલો કરી નમક નાંખીકોથમીરનાંખી સ્ટફિંગ રેડી કરો.તવી મુકી ઢોસો પાથરી ઉપરમૈસુર ચટણી પાથરો.

  4. 4

    ઢોસાપર ચટણી પાથરી ઉપરસ્ટફિંગ પાથરી રોલ વાળી સંભાર,દાળિયા,કોપરાની ચટણીસાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes