શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૧ નંગદુધી
  2. ૩-૪ લીલી ડુંગળી સમારેલી
  3. ૨-૩ ટામેટાં સમારેલા
  4. ૮-૧૦ કળી લસણ
  5. ૧/૨ વાટકીબાફેલા વટાણા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૩ મોટી ચમચીતેલ
  8. ૧ ચમચીઆદું-મરચાં ની પેસ્ટ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરું
  11. ૧ ચમચીલાલ મરચું
  12. ૧ નાની ચમચીગરમ મસાલો
  13. થોડી કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને છોલીને કટકા કરી બાફી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, આદું- મરચાં ની પેસ્ટ,લીલી ડુંગળી, ટામેટાં ઉમેરી મીક્સ કરી તેમાં બધા જ મસાલા અને વટાણા ઉમેરી મીક્સ કરવું.

  3. 3

    હવે તેમાં બાફેલી દુધી ઉમેરી સ્મેશર થી સ્મેશ કરી થોડી વાર થવા દો છેલ્લે કોથમીર નાખી મીક્સ કરી ઉપર થી ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો. આ દુધી નો ઓળો બાજરાના રોટલા, ભાખરી, પરોઠા કે રોટલી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. તો તૈયાર છે દુધી નો ઓળો.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes