રીગણ બટાકા નું શાક(rigan bataka nu saak recipe in gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. રીંગ
  2. બટાકા
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીમરચુ
  5. ચમચી‌ ધાણાજીરું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી મીઠુ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પેન માં તેલ લો તે થાય એટલે તેમાં રાઈ નાખો

  2. 2

    તેમા‌, રીંગણ બટાકા એડ કરી તેમાં બધા મસાલા નાખો.

  3. 3

    તેમા‌‌ થોડુક પાણી નાખી ચઢવા દો‌ થોડા સમય પછી ગયાસ બંધ કરી દો તૈયાર, છે.સરસ મઝાનુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes