ફ્લાવર-બટાકા નું શાક(flower bataka nu saak recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ નંગફુલગોબી
  2. મિડીયમ બટાકા
  3. ડુંગળી
  4. લસણ ની કળી
  5. લીલું મરચું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચું અથવા સ્વાદ પ્રમાણે
  8. મીઠું સ્વાદ મુજબ
  9. લીલા ધાણા
  10. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કડાઇ મા તેલ મુકી ગરમ થાય પછી જીરુ નાંખી તેમાં ઝીણું સમારેલ લસણ અને લીલું મરચું ઉમેરી ૧ મિનિટ સાંતળવું.

  2. 2

    પછી ઝીણી સમારેલી ડુંગળી નાંખી ૩ મિનિટ સાંતળવું ને તેમાં ચોરસ કાપેલા બટાકા ઉમેરવા.

  3. 3

    બરાબર હલાવી લેવું.

  4. 4

    ૪ મિનિટ પછી ફુલગોબી સમારેલી ઉમેરી તેમાં હળદર, મીઠું ને લાલ મરચુ નાંખી બરાબર હલાવી ૫ મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચઢવા દેવું.

  5. 5

    શાક ના ચડ્યું હોય તો ફરી ૨ મિનિટ ઢાંકી ને થવા દેવું.

  6. 6

    લીલા ધાણા નાંખી બરાબર હલાવી ગેસ બંધ કરી લેવો.

  7. 7

    આ શાક લંચ બોક્સ મા રોટી, પરાઠા કે ભાત સાથે આપી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes