ડુંગળી બટાકા શાક(dungri bataka nu saak recipe in Gujarati)

Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 300ગ્રામ - બટાકા
  2. 100ગ્રામ - ડુંગળી
  3. તેલ 3 -ચમચી
  4. ચમચીરાઈ જીરુ -1
  5. હળદર -1ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ઘાણા જરુ
  8. હીંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, હીંગ નાખી ડુંગળી બટાકા નાખી, તેમા હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરી સાતળો

  2. 2

    પાણી નાખી ચડવા દો પછી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

ટિપ્પણીઓ

Similar Recipes