ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)

#GA4
#week2
#Fenugreek
ઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે.
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4
#week2
#Fenugreek
ઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાનું ખીરું બનાવવા માટે ચોખા દાળ મેથીના દાણા અને પૌંઆને ધોઈને ચાર કલાક માટે પલાળી લો પછી તેને પીસી લો અને ૪ થી ૫ કલાક માટે આથો આવવા માટે રાખી દો.
- 2
નાળિયેરની ચટણી બનાવવા માટે ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં જયતા પ્રમાણે પાણી ઉમેરી ને પીસી લો પછી તેલ ગરમ કરીને મગની દાળ, રાઈ જીરું સૂકા લાલ મરચાં મીઠો લીમડો સાંતળીને ચટણીમાં મિક્સ કરી લો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લો.
- 3
ટામેટા ની ચટણી બનાવવા માટે ટામેટાને ઝીણા સુધારી લો પછી તેલ ગરમ કરીને તેમાં ચણાની દાળ,અડદની દાળ,મેથીના દાણા, આખા ધાણા,રાઈ,જીરું, મીઠો લીમડો સૂકા મરચા સાંતળી લો.
- 4
પછી તેમાં હળદર લાલ મરચાનો પાઉડર ઉમેરીને ટામેટા ઉમેરો અને ચાર થી પાંચ મિનિટ સુધી તેને ચઢવા દો હવે જ્યારે ટાઈમ કે સારી રીતે ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરીને તેને મિક્સરમાં પીસી લો ટામેટા ની ચટણી તૈયાર છે.
- 5
ઢોસા બનાવવા માટે ઢોસાના ખીરામાં જોઈતા પ્રમાણમાં મીઠું ઉમેરીને સાંતળો પછી તેના ચમચા વડે ખીરું પાથરી લો પછી કોઈ ચિંતા એટલે ચટણી લગાવો અને માખણ અથવા તેલ લગાવો અને ધીમા તાપે તેને શેકાવા દો
- 6
સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને ગરમાગરમ. સામ્બર, ચટણી સાથે પરોસો.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
ઇન્સ્ટન્ટ ટામેટા ની ચટણી(instant tomato chutney recipe in Gujarati)
#ફટાફટજ્યારે ઘરમાં કોઈ શાક ન હોય તો આ ચટણી ફટાફટ બનાવી શકો છો.બહુ જલ્દીથી બની જાય છે ફક્ત 10 -15 મિનિટમાં જ બની જાય છે આ ચટણી તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે ખાખરા ,બ્રેડ ,રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો તમે વધારે બનાવતા હશો તો પંદર મિનિટ લાગશે અને જો તમે થોડીક જ બનાવતા હોય ,,એક દિવસ માટેની તો લગભગ સાત કે આઠ મિનિટમાં તમારી ચટણી બની જશે.મેં આમાં લસણ અને ડુંગળી નથી ઉમેરી તમારે જમવું હોય તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો.જો તમે વધારે દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો તમે આ ચટણીને થોડી વધારે ચઢવા દેજો અને તેમાં પાણીનો ભાગ વધારે રહેવા દેતા નહીં. Pinky Jain -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
બટર ક્રિસ્પી ઢોસા(butter dosa recipe in Gujarati)
#સુપરશેફ2મેં ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાના લોટ મિક્સ કરીને હેલ્ધી ઢોસા બનાવ્યા છેજે એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને તો બને પણ ફટાફટ છેતેમને કોઈ પલાળવા ની ઝંઝટ મારી નહીં .ચોખાનો લોટ ઉમેરવાથી આ ઢોસા બહુ ક્રિસ્પી બને છે. જલ્દીથી બની જાય છે જરૂરથી બનાવજો Roopesh Kumar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
સ્પ્રાઉટ્સ & ઓટ્સ ઢોસા વીથ ટોમેટો ચટણી (Sprouts & Oats Dosa Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week11#cookpad_gu#cookpadindiaએવું લખ્યું છે કે પ્રાચીન ચિની ચિકિત્સકોએ 5000 વર્ષ પહેલાં ઘણા વિકારોને દૂર કરવા માટે સ્પ્રાઉટ્સને માન્યતા આપી હતી અને સૂચવ્યું હતું. એશિયન વંશના અમેરિકનોના આહારમાં સ્પ્રાઉટ્સ મુખ્ય મુખ્ય બનવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ પશ્ચિમને તેની પોષણની ગુણવત્તાને સંપૂર્ણ રીતે સમજવામાં સદીઓનો સમય લાગ્યો હતો.ઓટ્સ (એવેના સટિવા), જેને ક્યારેક સામાન્ય ઓટ કહેવામાં આવે છે, તે તેના બીજ માટે ઉગાડવામાં આવતા અનાજની એક પ્રજાતિ છે, જે સમાન નામથી ઓળખાય છે. ઓટ્સ ઓટમિલ અને ઓટ દૂધ તરીકે માનવ વપરાશ માટે યોગ્ય છે, જ્યારે સૌથી સામાન્ય ઉપયોગોમાંનો એક પશુધન ફીડ છે. ઓટ્સ નિયમિતપણે લેવામાં આવે ત્યારે લોહીના નીચા કોલેસ્ટરોલ સાથે સંકળાયેલા છે.સ્પ્રાઉટ્સ અને ઓટ્સ બંન્ને ડાયેટ ફુડ પણ ગણવા માં આવે છે અને વેઇટ લોસ માં પણ ઘણા ઉપયોગી છે અને બંને માં ભરપૂર પ્રોટીન હોઈ છે. સ્પ્રાઉટ્સ એન્ડ ઓટ્સ ને ઘણી બધી રીતે બનાવી ને ખાઈ શકાય છે.મેં આજે સ્પ્રાઉટ્સ(મગ, મઠ, ચણા) અને ઓટ્સ ને ગ્રાઈન્ડ કરી ને બંને ને મિક્સ કરી ને આજે ઢોસા બનાવ્યા છે અને સાથે ટામેટા ની ચટણી બનાવી ને સર્વ કર્યા છે. બ્રેકફાસ્ટ માટે આ હેલ્ધી વર્ઝન ઢોસા નું બેસ્ટ ઓપ્શન છે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બન્યા છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને હેલ્ધી બ્રેકફાસ્ટ ની મજા કરાવજો. Chandni Modi -
રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week13#chilliસાઉથ ની પ્રખ્યાત ડીશ એટલે ઢોસા. પરંતુ હવે તો ઢોસા દરેક રાજ્યો મા દરેક શહેર મા મોટાભાગની હોટેલોમાં લારી માં પણ મળે છે. દરેક લોકો ઢોસા ને ખુબ જ પસંદ કરે છે. ઢોસા ની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઢોસા નુ નામ પડે એટલે મોટે ભાગે દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મે અહીં અલગ રીતથી ચટણી બનાવી રેડ ચીલી મસાલા ઢોસા ની રેસીપી આપી છે. આમાં બનાવવામાં આવતી લાલ મરચાની ચટણી તમે ઉત્તપમ, ઈડલી, મેંદુ વડા જેવી બીજી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તેને સર્વ કરી શકો છો. Divya Dobariya -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)
ફ્રેન્ડ્સ ઢોસા તો આપણે દરેક બનાવતાં હોઈએ છીએ પરંતુ અત્યારના ચાલુ ટ્રેન્ડ મુજબ આજે મેં જીની ઢોસા ટ્રાય છે જે ખૂબ જ ટેસ્ટી છે જીની ડોસા એ જ એક ફ્યુઝન ડોસા રેસીપીછે જે મુમ્બાઈ સ્ટ્રીટ ફૂડ પેલેટમાંથી બનાવે છે.#GA4#week3 Nidhi Jay Vinda -
-
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
ચટણી પોડી (Chutney Podi Recipe In Gujarati)
#FAM CHUTNY PODI.... આ ચટણી મારા સાસુ ની સ્પેશિયલ છે... એ જ્યારે સાઉથ માં ફરવા ગયા હતા ત્યારે ત્યાં થી શીખી ને આવ્યા હતા.. અને હવે આખા ફેમિલી માં આ ચટણી પ્રખ્યાત થઇ ગઈ છે .. મે બનવાની ટ્રાય કરી છે .. પણ એમના હાથ જેવી ચટણી તો ન જ થાય.... Kajal Mankad Gandhi -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
પેહલી વાર મારી દીકરી ની ફરમાઈશ થી મસાલા ઢોસા બનાવ્યા ધાર્યા કરતાં ઘણા સરસ બનાવ્યા. Minaxi Rohit -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
સ્પાઇસી ટોમેટો ચટણી(spicy tomato chutney)
#3weekmealchallenge#week1#spicy#chutney#માઇઇબૂક #post18ઘણા પ્રકાર ની ચટણી આપડે બનાવતા હોઈએ છીએ. કોપરા ની, લસણ ની, સીંગદાણા ની, ફુદીના ની . આજે આપડે સ્પાઇસી ટોમેટો ચટણી બનાવીએ. Bhavana Ramparia -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
પીનટ ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન પીનટ ચટણી છે જે ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે Daxita Shah -
ટુ ટાઈપ ચટણી
#વિકમિલ 1મેં બે ટાઈપ ની ચટણી બનાવી છે એક લીલી અને એક સફેદ.જે સફેદ ચટણી છે તેમાં સિંગદાણા છે અને અડદની દાળ, ચણાની દાળ શેકવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે .આ ચટણી આંધ્ર પ્રદેશમાં વધારે બનાવવામાં આવે છે. Pinky Jain
More Recipes
ટિપ્પણીઓ