મસાલા ઢોંસા(Masala Dhosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં અડદની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં અલગ અલગ ઓવર નાઈટ પલાળી રાખો મેથી ના દાણા ને પણ પલાડી રાખો હવે એક મિક્સર જાર માં સૌથી પહેલાં તો અડદ ની દાળ અને ચોખાને અલગ અલગ પીસી લો
- 2
મેથી ના દાણા પણ તેમાં પીસી લો અને ખીરું તૈયાર કરો હવે તેને ૪ થી ૫ કલાક સુધી રહેવા દો આથો આવવા માટે
- 3
શાક બનાવવા માટે સૌથી પહેલાં તો બટાકા ને બાફી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, અડદની દાળ અને મીઠો લીમડો નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી હલાવી લો થોડી શેકાઈ એટલે તેમાં મેચ કરી બટાકા નાખી દો પછી તેમાં બધા મસાલા કરો
- 4
શાક તૈયાર કરો હવે એક કૂકરમાં તુવેર દાળ લઈ ધોઈ લો પછી તેમાં બટાકા, ડુંગળી, રીંગણ, ટામેટા નાખી દો જરૂર પ્રમાણે પાણી નાખી બાફી લો
- 5
સરગવાની શીંગ ને પણ બાફી લો હવે દાળ ને પીસી લો એક તપેલીમાં તેલ ગરમ કરો તેમાં સૂકા લાલ મરચાં નાખો પછી તેમાં અડદની દાળ,રાઈ, અથાણા સંભાર નાખી દો પછી તેમાં પીસેલી દાળ નાખો
- 6
બધા મસાલા કરો અને ઉકળવા દો સરગવાની શીંગ નાખી હલાવી લો હવે તવા પર ખીરું પાથરી દો ઉપર બનાવેલું મિક્ષણ મૂકી વાળી દો
- 7
સરવીગ ડીશ માં લઇ દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
મસાલા ઢોસા (masala dhosa recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા બનાવ્યા છે. મસાલા ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Monika Dholakia -
સાઉથ ઇંડિયન પ્લેટર (South Indian platter-dhosa, idli, uttapam recipe in gujarati)
સાઉથ ઈન્ડિયન ક્યુઝીન મારું બહુ જ ફેવરિટ છે અને મારા આખા ફેમિલી નું પણ. વીક માં 1 વાર તો બને જ. દર વીક માં જુદું જુદું. પણ આજે મેં અહીંયા એક પ્લેટર બનાવ્યું છે જેમાં ઈડલી, મસાલા ઢોંસા, મૈસૂર મસાલા ઢોંસા અને ઉત્તપમ બનાવ્યા છે. જોડે સંભાર અને ચટણી તો ખરા જ.#south #સાઉથ Nidhi Desai -
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
-
-
ફરાળી મસાલા ઢોંસા વિથ સંભાર (farali masala dhosa in gujarati)
શ્રાવણ મહીના માં ઉપવાસ એકટાણા કરતા હોઈએ ત્યારે જુદું જુદું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક નું એક સાબુદાણા ની ખીચડી, સૂકી ભાજી, મોરૈયો ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ ફરાળી મસાલા ઢોંસા અને સંભાર ચોક્કસ ટ્રાય કરજો. કૈંક નવું અને એકદમ ટેસ્ટી લાગશે.#upwas #ઉપવાસ Nidhi Desai -
-
મેસૂર મસાલા ઢોંસા (Mysore Masala Doda Recipe In Gujarati)
#TT3મૂળ આ મદ્રાસી આઈટમ છે, અત્યારે સાઉથ ઇન્ડિયન વાનગી બહુજ પ્રચલિત છે એક વસ્તુ બનાવા માં સરળ પડે છે ઈડલી, ઢોસા, ઉપમા, ઉતપા પેપર ઢોસા Bina Talati -
More Recipes
ટિપ્પણીઓ