ટોપરા નો મેસુબ(topra no mesub recipe in gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GC
#ગણપતિબાપા નો પ્રસાદ
આજે મે ટોપરા નો મેસૂબ બનાવ્યો છે તે સાવ સરળ રીતે અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે.આ ગણેશજી ને લાડવા ખુબજ પ્રિય છે તે પણ બનાવ્યા છે પણ તેની રેસીપી અગાઉ મૂકી છે.તો આજે મેસૂબ બનાવ્યો છે.

ટોપરા નો મેસુબ(topra no mesub recipe in gujarati)

#GC
#ગણપતિબાપા નો પ્રસાદ
આજે મે ટોપરા નો મેસૂબ બનાવ્યો છે તે સાવ સરળ રીતે અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે.આ ગણેશજી ને લાડવા ખુબજ પ્રિય છે તે પણ બનાવ્યા છે પણ તેની રેસીપી અગાઉ મૂકી છે.તો આજે મેસૂબ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ ટોપરા નું ખમણ
  2. ૨કપ ખાંડ
  3. ૩કપ ધી
  4. ૧કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટી કડાઈ લો.તેમાં ખાંડ અને પાણી નાખી ગેસ પર ધીમી આચ પર રાખો.ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.

  2. 2

    ત્યારબાદ તેમાં ટોપરા નું ખમણ નાખી બાજુ માં ધી ગરમ કરી રાખી દો.ત્યારબાદ આ ખમણ નાખી એક્જ સાઇડ હલાવતા રહો અને ગરમ કરેલું ધી ધીમી ધારે રેડતા રહો.

  3. 3

    આ રીતે પ્રોસેસ ચાલુ રાખો અને હલાવતા રહો. તે ખૂબ ફૂલી ને ઉપર આવશે અને જાળી પડતી જશે.આ પ્રોસેસ તમારે જ્યાં સુધી ધી છુટ્ટું નો પડે ત્યાં સુધી કરવા ની છે.

  4. 4

    ઘી છૂટું પડે એટલે તરતજ તેને થાળી મા પાથરી દો અને લોટ ના પીંડા ની જેમ એક સાઇડ કરી દો. અને ઠરવા દો.ત્યારબાદ તેમાં ચાકુ થી કાપા પાડી લો.

  5. 5

    ત્યારબાદ તેને થોડીવાર પછી પીસ કાઢી લો.આ ત્યાર છે ટોપરા નો મેસુબ.આ મેસુબ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes