ટોપરા નો મેસુબ (Topra Mesub Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ટોપરા નો મેસુબ (Topra Mesub Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીટોપરાનું છીણ
  2. 3/4 વાટકીખાંડ
  3. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી તેની અંદર ખાન એડ કરો જરૂર મુજબ પાણી એડ કરીને એક તારની ચાસણી થવા દેવી થઈ જાય એટલે તેમાં ટોપરાનું છીણ એડ કરીને બરાબર હલાવો

  2. 2

    પછી સર્વિંગ પ્લેટમાં ટોપરા નાં મેસુબ ને પાથરી દેવું પછી તેના પીસ પાડી લેવા

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈને સૌ કરતા તૈયાર છે ટોપરાનો મેસુબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes