ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ
#cookwellchef
#CB4
#week4

ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ
#cookwellchef
#CB4
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ટોપરાનું છીણ
  2. 1 બાઉલ દળેલી ખાંડ
  3. 1 બાઉલ મલાઈ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. મીક્ષ ડ્રાયફ્રુટ ની કતરણ
  6. ઇલાયચી દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૧ બાઉલ ટોપરાનું છે એક બાઉલ મલાઈ અને ખાંડ સારી રીતે મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ ગેસ ચાલુ કરી તેને સતત હલાવતા રહો

  3. 3

    મિશ્રણ એકદમ લાઈટ અને ફ્રી થાય ત્યાં સુધી ચલાવો અને તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો ત્યારબાદ આ મિશ્રણને ગ્રીસ કરેલા પેનમાં પાથરી દો

  4. 4

    ત્યારબાદ તેના પર આખી ઇલાયચી અને પીસ્તા અને ડ્રાયફ્રૂટ ની કતરણ છોડી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes