રાંધવાની સૂચનાઓ
- 1
ટોપરું ખાંડ અને મલાઈ મિક્સ કરો
- 2
અને ગેસ પર એકજ બાજુ પર હલાવો ગેસ ધીમો રાખવો
- 3
5 મિનિટ માં મિશ્રણ વાસણ છોડવા મંડશે અને કલર પણ બદલાઈ જશે
- 4
હવે મિશ્રણ માં થી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ પર થી લઈ એક થાળી માં કાઢી લેવું અને એલચી દાણા ઉપર લગાવો
- 5
થોડું ઠંડુ થઈ જાય એટલે કટ કરી પીસ કરી લો
- 6
અને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ#cookwellchef#CB4#week4 Nidhi Jay Vinda -
-
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટજન્માષ્ટમી નિમિતે બધા અવનવી ફરાળી મીઠાઇ બનાવે .મે આજે ટોપરાના ખમણ નો મેસૂબ બનાવ્યો. મેસૂ્બ નું નામ લેતા એમ થાય કે અઘરો છે પણ ખૂબ જ સરળ રીતે મે બનાવ્યો છે ..આજે તો મારા કાનાં જી પધારવા ના છે તો એને માખણ,મિસરી ની સાથે મેસુb પણ ધરાવીએ..ચાલો તમે પણ ટ્રાય કરજો .ખુબજ સરસ બને છે .ફકત 3 વસ્તુ થી . Keshma Raichura -
ટોપરા નો મેસુબ
#માઇઇબુક#post13#વિકમીલ2(sweet)નાની વાટકી ના માપ થી બનાવ્યો છે 1st time મસ્ત બન્યો હતો. Shyama Mohit Pandya -
-
-
ટોપરા નો મેસુબ(topra no mesub recipe in gujarati)
#GC#ગણપતિબાપા નો પ્રસાદઆજે મે ટોપરા નો મેસૂબ બનાવ્યો છે તે સાવ સરળ રીતે અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે.આ ગણેશજી ને લાડવા ખુબજ પ્રિય છે તે પણ બનાવ્યા છે પણ તેની રેસીપી અગાઉ મૂકી છે.તો આજે મેસૂબ બનાવ્યો છે. Kiran Jataniya -
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16#ff3અત્યારે શ્રાવણ માસ ચાલુ છે તો બધા લોકો ઉપવાસ કરતાં હોય છે. આ રીતે ટોપરા પાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ચાસણી ની પણ ઝંઝટ નથી અને મલાઈ ના લીધે એકદમ સોફ્ટ બનશે. Kajal Sodha -
-
મલાઈ ટોપરા ના લાડું
#મીઠાઈ અરે વાહ ! મસ્ત લાડું બનાવ્યા છે આજે મેં આ તો મારા જેઠાણી એ કહયું કે આ રેસીપી મૂક બહુ સરળતાથી બની જાય છે ને સારી પણ લાગશે. ને રક્ષાબંધન ના પવિત્ર પર્વ માં ભાઈ ને તમારા હાથે બનાવેલી મીઠાઈ ખવડાવો. તમે પણ એકવાર તમારા જેઠાણી ને પૂછી રેસીપી બનાવો.અને મારી આ "મલાઈ ટોપરા ના લાડું " રેસીપી જલ્દી થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11744185
ટિપ્પણીઓ