ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)

#નોર્થ
# પોસ્ટ-૨
પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..
પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ
# પોસ્ટ-૨
પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..
પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક બાઉલ માં મેંદો મીઠું તેલ નું મોણ આપી પરાઠા નો લોટ બાંધી લેવો.. એને તેને ૧૫ મિનિટ માટે રહેવા દો.
- 2
પૂરણ માટે એક બાઉલ માં ડુંગળી, કેપ્સીમ, ગાજર, મકાઈ ના દાણા,ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચીઝ છીણેલી ટોમેટો કેચઅપ બધું બરાબર મિક્સ કરીને રાખો..
- 3
હવે લોટ માંથી એક ગોળ વણી એની પર ચીઝ સ્પ્રેડ લગાવી દો.
- 4
પછી તેના પર પૂરણ લગાવો.. બીજી રોટલી વણી આ ની ઉપર મૂકી બરાબર ચોંટાડી દો... તવી મૂકી તેલ મૂકી શેકી લો..
- 5
તૈયાર પરાઠા ને ત્રીકોણ કાપી સર્વ કરો...મે અહી પરાઠા ની ઘડિયાળ બનાવી સર્વ કર્યું છે જે બાળકો ને ખૂબ ગમશે 😋
- 6
મનગમતી રીતે પરાઠા ને ગાર્નિશ કરો. દહીં નું રાઇતું સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
#supersઆ યમ્મી, ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપુર વાનગી, MACDONALDS ના પીઝા પફ થી Inspired છે.આ સ્પેશિયલ વાનગી તમને ચોક્કસ ગમશે.તમે try કરો , ને કોમેન્ટ માં જણાવો મને ગમશે.Shraddha Gandhi
-
ચીઝ મેયો પરાઠા(Cheese Mayo Paratha Recipe In Gujarati)
#GA4#Week17ચીઝ અને મેયો નો ઉપયોગ કરી મેં પરાઠા બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે બાળકો ને એક હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો કે ડિનર માં આપી શકાય છે Dipal Parmar -
ચીઝ બ્રસ્ટ પીઝા(Cheese Burst Pizza Recipe In Gujarati)
ચીઝ બ્રસ્ટ પીઝાનામ લીધુ તોય મોઢામાં આવી જાય છે. સાચું કહો આયું ને આયુ ને મોઢામાં પાણી.😍😊🤩આ ઘરમાં બઉ સરળ તા થી બને છે.મે આ પીઝા yeast વગર અને ઓવેન વગર બનાવ્યો છે આ પીઝામે બધી સ્ટેપ્સ સરળ તા થી સમજાવ્યા છે તો તમે જરૂર ટ્રાય કરો. Deepa Patel -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
-
-
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
ચીઝ પરાઠા(cheese Pratha recipe in Gujrati)
#રોટીસ નાના બાળકો આજકાલ ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થઈ ગયા છે. બાળકોને શાક રોટલી કે પરાઠા જમાડતા મમ્મીઓને નાકે દમ આવી જાય છે. તેથી હું આજે નાના છોકરાઓ કકળાટ કર્યા વિના જલ્દીથી ખાઈ લે એવા બાળકોને ભાવતા ચીઝ ના સ્ટફિંગ થી પરાઠા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો જલ્દી થી આ હેલ્ધી પરાઠા ખાઈ જશે એટલે બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. Snehalatta Bhavsar Shah -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ બ્રેડ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. આ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે. બાળકો ને બહુ ભાવશે. Rinkal’s Kitchen -
સ્ટફડ એપલ ચીઝ પરાઠા (Stuffed Apple Cheese Paratha Recipe In Gujarati)
#cookpadTurns6#WPR#MBR6#WEEK6#Stuffed #AppleCheeseparatharecipe#સફરજનચીજસ્ટફ્ડ પરાઠા રેસીપી મેં સફરજન ના પરાઠા માં ચીઝ નું સ્ટફિગ ભરી ને સફરજન ચીઝ સ્ટફડ પરાઠા બનાવ્યાં....સરસ બન્યાં.... Krishna Dholakia -
ચીઝી બેક કોર્ન ઈન મગ (Cheese Bake Corn Recipe In Gujarati)
#ફટાફટજોઈને મોંમાં પાણી આવી ગયું ને? હા આ ચીઝ થી ભરપૂર અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો બનાવી લો આ વાનગી અને ફૅમિલી માં બધા ને ખુશ કરી દો..😀😋😍 સીધા કપ માં જ સર્વ કરી લેવી એટલે બીજી કોઈ જંઝટ જ નહીં. Neeti Patel -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
-
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
#નોર્થ#પોસ્ટ ૬#રાજસ્થાનરાજસ્થાની કચોરી તો બહુ સરસ પણઆ સુંદર દેખાતી વાનગી મારું એક નવું ઇન્નોવેશન છે... હા કચોરી નું નવું સ્વરૂપ કે જેમાં ઇટાલિયન સ્તિફિંગ કરી મોર ના પીંછા નો આકાર આપી સર્વ કર્યું છે.. Neeti Patel -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#Post6# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (8)