ચીઝી બેક કોર્ન ઈન મગ (Cheese Bake Corn Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#ફટાફટ
જોઈને મોંમાં પાણી આવી ગયું ને? હા આ ચીઝ થી ભરપૂર અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો બનાવી લો આ વાનગી અને ફૅમિલી માં બધા ને ખુશ કરી દો..😀😋😍 સીધા કપ માં જ સર્વ કરી લેવી એટલે બીજી કોઈ જંઝટ જ નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ ટેબલ સ્પૂનબટર
  2. ૨ ટેબલ સ્પૂનમેંદો
  3. ૧ કપમિલ્ક
  4. ૧ કપમોઝરેલા ચીઝ
  5. સ્વાદ મુજબમીઠુ
  6. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  7. ૨ કપબાફેલી મકાઈ ના દાણા
  8. ૨ ટેબલ સ્પૂનઝીના સમરેલા કેપ્સીકમ
  9. ૧ કપનાની ડુંગળી ઝીણી સમારેલી
  10. ૧ ટી સ્પૂનઓરેગાનો
  11. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  12. જરૂર મુજબ ગાર્નિશ માટે બ્લેક ઓલિવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પેન માં બટર લઈ તેમાં ડુંગળી અને કેપ્સકમ સાતડો... પછી બાફેલી મકાઈ નાખો... એક બોલ માં મેંદો અને દૂધ મિક્સ કરો..

  2. 2

    આ મેંદા નું મિશ્રણ વેજીટેબલ માં નાખી હલાવો...૫ મિનિટ માં વ્હાઈટ સોસ તૈયાર... પછી તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું મરી પાઉડર નાખી હલાવો... ઉપર થી ચીઝ છીણી નાખો.

  3. 3

    તૈયાર થયેલ મિશ્રણ ને ત્રણ અલગ અલગ ઓવન પ્રૂફ મગ માં લઈ ઉપર થી મોઝ રેલા ચીઝ છીણી નાખો.. બ્લેક ઓલિવ થી ગાર્નિશ કરી લો. ઓવન માં ૨૦૦ c પર પરી હિટ કરી ૧૦ મિનિટ બેક કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes