દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે

દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)

જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મીડિયમ સાઇઝ ના દાડમ
  2. 1/2 ટે સ્પૂનલીંબુ
  3. 2 ચમચીખાંડ
  4. મીઠું જરૂર મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા દાડમ ના દાણા કાઢી લો.

  2. 2

    પછી તેમાં ખાંડ, લીંબુ,મીઠું નાખી મિક્સર માં એક આટો ફેરવી લો. પછી તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી એડ કરી પાછું મિક્સર માં ફેરવી લો.

  3. 3

    5 મિનિટ માં જ્યુસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes