રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટાના નાના નાના પીસ કરો. પનીરને છીણી લો. મરચાના નાના પીસ કરી લો. ગ્રીન ચટણી બનાવી લો. કાંદા ટામેટાની સ્લાઈસ કરી લો ્
- 2
કડાઈમાં ૨ ચમચા તેલ નાખીને વઘાર માટે ગરમ કરવા મૂકો. તેમાં જીરું હિંગ નાખો. વઘાર તૈયાર થાય એટલે મરચાના પીસ નાખીને થોડા સાંતળી લો.પછી તેમાં ડુંગળી ના પીસ નાંખીને થોડા સાંતળી લો.પછી તેમાં હળદર, મીઠું,ગરમ મસાલો નાખીને હલાવી લો. પછી તેમાં બટેટાના પીસ અને પનીર ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. પછી ગેસ બંધ કરીને શાકમાં કોથમીર તથા લીંબુનો રસ ઉમેરી્ હલાવો અને બાજુ પર રાખી દો.
- 3
૨ બ્રેડ ની સ્લાઈસ લો. તેની ઉપર સહેજ બટર લગાવીને તેની ઉપર ગ્રીન ચટણી લગાડો.પછી એક સ્લાઇસ ઉપર પનીર બટેટાનું શાક સરખી રીતે પાથરીને તેની ઉપર ચાટ મસાલો છાંટો.પછી બીજી ચટણી વાળી સ્લાઈસ તેની ઉપર ઢાંકી દો. આવી રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 4
ગેસ ઉપર તવો અથવા ટોસ્ટ.ર
- 5
ગેસ ઉપર તવો ગરમકરવા મૂકો અને સેન્ડવીચને બટર લગાવી બંને બાજુથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો.
- 6
તૈયાર સેન્ડવીચ ને વચમાંથી કટ કરીને સર્વિગ ડીશમા ગોઠવીને તેના ઉપર ટોમેટો સોસ નાખીને કાંદા ટામેટાની સ્લાઈસ થી ગાર્નીશ કરો. તૈયાર છે હેલ્ધી ટેસ્ટી પનીર પોટેટો સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
પોટેટો ચીઝ સેન્ડવીચ (Potato Cheese Sandwich Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabશરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે. Jyoti Shah -
ગ્રિલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR આ સ્નેક એકદમ ઈઝી,સિમ્પલ છે.ક્રિસ્પી અને યુનિક બને છે.ટિફિન માં,લંચ બોક્સ અથવા સાંજનાં નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
-
-
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
-
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (6)