રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા બાફી શું એક તપેલી લેશું તેમાં પાણી ગરમ કરવા મૂકી દેશું ગરમ પાણી મા પાસ્તા નાખી દેશું ત્યાર બાદ તેમાં,2,ચમચી તેલ નાખી શું તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાખી દેશું,3થી 4 મિનિટ તેને બાફી લેશું બફાય બાદ તેને એક જારા કાઢી લેશું
- 2
એક ડીસ મા કેપ્સી કમ.કોબીજ.ડુંગળી.જીણાં કટ કરી લેશું
- 3
ત્યાર બાદ એક કઢાઈ લેશું તેમાં.2 ચમચી તેલ નાખી દેશું ત્યાર બાદ તેમાં કટ કરેલા જેજી ટેબલ નાખી હલાવી લેશું ત્યાર બાદ તેમાં સોયા સોસ.રેડ ચીલી સોસ.વિનેગર.પાસ્તા મસાલો નાખી હલાવી લેશું ત્યાર બાદ તેમાં પાસ્તા નાખી દેશું પાસ્તા ને મસાલા સાથે મિક્સ કરી દેશું 2મિનિટ પછી ઉતારી લેશું ત્યાર બાદ ડીસ મા કાઢી લેશું
- 4
Similar Recipes
-
-
-
-
-
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.#GA4#Week3 Rekha Vijay Butani -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પાસ્તા
#જૂનસ્ટારચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756988
ટિપ્પણીઓ (2)