ગ્રીલ મેગી ચીઝ ફ્રેન્કી (Grilled Maggi Cheese Frankie Recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
ગ્રીલ મેગી ચીઝ ફ્રેન્કી (Grilled Maggi Cheese Frankie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં મેગી અને મસાલો નાખો
- 2
ત્યારબાદ ધીમાં ગેસે મેગી બરાબર ચડી જાય અને પાણી સોસાયજાય ત્યાં સુધી મેગી થવા દો
- 3
ત્યારબાદ તેમાં ટોમેટો સોસ રેડ ચીલી સોસ અને ચીઝ ખમણેલું નાખી બરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ રોટલી ઉપર વચમાં બે ચમચી સ્ટફિંગ ભરીને ફોલ્ડ કરી લો ત્યારબાદ ગ્રીન મશીનમાં બટર મૂકી બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો
- 5
ત્યારબાદ શરીર પ્લેટમાં લઈને ગરમાગરમ સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
-
-
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
બેક ડિશ 🍽️ (Baked Dish Recipe In Gujarati)
મારા બાળકો માટે બેક ડિશ બનાવી છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
-
-
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મનચાઉ મેગી નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
#સ્નેકસમેગી ટ્વિસ્ટ nikita rupareliya -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
-
-
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏 Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14278161
ટિપ્પણીઓ (7)