વેજીટેબલ પંજાબી પૂલાવ(Vegetable Panjabi Pulav Recipe In Gujarati)

Meena Chudasama @cook_17755034
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બાફી લેવા હવે કોબી ગાજર ડુંગળી ટામેટા બધાની નાની કટકી કરી લેવાની કેપ્સીકમ ની પણ લાંબી ચિપ્સ કરી લેવાની મરચા ની કટકી કરી લેવાની
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં એક ચમચી જીરુઅને લાલ મરચું સુકુ નાખો મરચા ની કટકી નાખો અને ટામેટાં રા ગાજર કોબી કેપસીકમ મરચા ની કટકીબધું નાખી અને હલાવો હવે બધું મિક્સ કરો પછી તેમાં મીઠું નાખો અને મરચાની ભૂકી લાખો એક ચમચી સેઝવાન મસાલો નાખો અ ચડી જાય એટલે તેમાં બાફેલા ભાત નાખો
- 3
પછી તેને હલાવો બધું મિક્સ થઈ જાય એટલે એક ડિશમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4#Week4#Pulavપુલાવ મારા ઘર માં બધા ક્રેઝી છે આ પુલાવ પાછળ. વીક માં એક દિવસ ફરમાઈશ આઈ જાય કે આ પુલાવ બનાવજે. અમે તને બધું રેડી કરીને આપસુ તું ખાલી વઘાર કરજે.આ પુલાવ માં હું બહુ બધા વેજીસ પણ નાખું છું એટલે એક હેલ્થી વર્ઝન પણ થઇ જાય Vijyeta Gohil -
-
-
-
મીક્સ વેજીટેબલ પંજાબી ગ્રેવી મસાલા(Mix Vegetable Punjabi Grevy Masala Recipe In Gujarati)
#નોર્થ #પંજાબ Kshama Himesh Upadhyay -
-
-
-
પંજાબી ખીચડી ( panjabi khichadi recipe in Gujarati)
#નોર્થ પંજાબી ખીચડી ટેસ્ટી અને પ્રોટીન થી ભરપુર છે જલ્દી બની જાય છે અને જમવા ની પણ મજા આવે છે Kajal Rajpara -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
-
-
-
-
વેજીટેબલ સૂપ
શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે. Prasanna Surani -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
-
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)
આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.#GA4#week8 Jayshree Chotalia -
મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ શાક Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13534699
ટિપ્પણીઓ (4)