રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ગાજર કેપ્સિકમ મરચા ડુંગળીફણસી બધા ને ઝીણા સમારી લેવા ના આદુને ખમણી લેવાનું
- 2
હવે એક કડાઈ ની અંદર એક ચમચી તેલ મુકો પછી તેની અંદરમરચા નો વઘાર કરો પછી તેમાં ખમણેલું આદુ નાખો પછી દુનિયાની અંદર ડુંગળી નો વઘાર કરો પછી ગાજર અને કેપ્સિકમ નાખી અને સાથળો પછી કોબી લાખો બધું મિક્સ કરી અને હલાવો અને તેને પાકવા દો પછી તેના ઉપર મીઠું ખાંડ અને લીંબુ નાખી અને હલાવો થોડુંક ચડી જાય એટલે હલાવી અને તેમાં મરીનો ભૂકો નાખો પછી નીચે ઉતારી લો
- 3
તૈયાર છે આપણું ટેસ્ટી સલાડ ખૂબ જ ટેસ્ટી અને નાના બાળકો અથવા મોટી ઉંમરના પણ ખાઈ શકે
Similar Recipes
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)
#GA4#Week5#salad (સલાડ)#Beetroot(બીટ) Siddhi Karia -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
-
-
-
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)
રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋 Gayatri joshi -
વેજીટેબલ સંભારો (Vegetable Sambharo Recipe In Gujarati)
#MBR2 #Week2આજે મે સિમ્પલ વેજીટેબલ સંભારો બનાવિયો છે ફ્રેશ લસણ ઉમેરી ને ખુબ જ ટેસ્ટી અને હેલધી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ વેજીટેબલ ચીઝ સલાડ (Mix Vegetable Cheese Salad Recipe In Gujarati)
#GA4#Week17 hemendra chudasama -
-
વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
દલિયા એ 1 diat receipy છે. એ ઘઉં માં થી બને છે એટલે બોઉ healthy પણ છે, અને ઘણા શાકભાજી પણ આવે છે. neha patel -
વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે. Rina Mehta -
-
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળા માં ખુબ જ તાજાં શાકભાજી મળે છે જે વિટામિન થી ભરપૂર છે . મિક્સ વેજીટેબલ સલાડ ખૂબ જ પૌષ્ટિક છે. Valu Pani -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
-
મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ શાક Ketki Dave
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13627111
ટિપ્પણીઓ (4)