પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)

પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બ્રેડની સ્લાઈસની કિનાર કાઢી લેવી. પછી એક એક સ્લાઈસને પાટલા ઉપર વેલણથી વણી લેવી અને ફ્લેટ કરી લેવી.
- 2
બધી સ્લાઈસને પેલા બટર લગાવવું.પછી એક નાના બાઉલમાં મેયોનીઝ કાઢી લેવું.પછી કાકડી ખમણી તેનું નીચોવી તેનું પાણી કાઢી લેવું.અને તેના બે ભાગ કરવા,એક બાઉલ માં કાકડીમાં સોસ એડ કરવો. જેથી લાલ કલર બનશે.બીજા એક બાઉલમાં કાકડી લઈ તેમાં કોથમીર ની તીખી ગ્રીન ચટણી મિક્સ કરો, તેનાથી ગ્રીન કલર બનશે. અને મેયોનીઝ થી સફેદ કલર બનશે.
- 3
હવે પહેલા બટર લગાવેલ સ્લાઇસ લેવી, તેના ઉપર મેયોનીઝ લગાવુ. તેના ઉપર બ્રેડ મૂકી ને ગ્રીન ચટણી વાળી કાકડી લગાવવી. તેના ઉપર મસાલો છાંટવો. તેના ઉપર બીજી સ્લાઈસ મૂકી ને તેના ઉપર ટામેટાં સોસ મા મિક્સ કરેલી કાકડી લગાવવી. ઉપર મસાલો છાંટો બટર વાળી સ્લાઇસ ઉધી મુકવી.
- 4
આ રીત તૈયાર કરેલ સેન્ડવીચ ને ધીરે ધીરે રાઉન્ડ રોલ વાળી લેવો. અને રોલ ઉપર પહેલા ગ્રીન ચટણી લગાવો પછી રેડ સોસ લગાવો તેના ઉપર મેયોનીઝ લગાવવુ.
- 5
સેન્ડવીચ ના રાઉન્ડ રોડ ઉપર ગ્રીન ચટણી સોસ અને મેયોનીઝ લગાવીને ચાટ મસાલો છાટી ને તેના ઉપર ચીઝ ખમણવુ.
- 6
હવે ચીઝ વાળા સેન્ડવીચ રોલના પસંદગી પ્રમાણે round pieces કરવા અને પ્લેટમાં કાઢવા
- 7
હવે પીનવિલ સેન્ડવીચ પ્લેટમાં કાઢીને સર્વ કરવી. ટેસ્ટમાં બેસ્ટ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
#CT#COOKPADGUJRATI#COOKPADINDIA સેન્ડવીચ એ દુનિયાભરના રેસ્ટોરન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે દરેક પ્રાંતની સેન્ડવીચ ના સ્વાદ, સાઈઝ ,બનાવવાની પદ્ધતિ માં વિવિધતા જોવા મળે છે. અમદાવાદ ખાણીપીણી નું સૌથી પ્રાચીન સ્થળ એટલે કે માણેકચોક નું રાત્રી બજાર..... અહીં છ-સાત દાયકા પહેલા કોટ વિસ્તારની અંદર જ અમદાવાદ શહેર વસેલું હતું અને આજ તેનો મુખ્ય બજાર ગણાતું હતું અહીં દિવસ દરમિયાન સોના-ચાંદીના લાખોના સોદા થતા હોય છે પરંતુ જેવી સાંજ પડે અને રાત્રિની શરૂઆત થાય એટલે કે સોના-ચાંદીની દુકાન બંધ થઈ જાય છે અને ત્યાં ખાણીપીણીની રેકડીઓ ઊભી થઈ જાય છે. અહીં મેં અમદાવાદના રાત્રી બજાર માણેકચોકમાં બનતી સેન્ડવીચ તૈયાર કરેલ છે જે ખાવા માટે રાત્રે બે વાગ્યા સુધી પણ માણેકચોકમાં અવર જવર થતી હોય છે ઘુઘરા સેન્ડવીચ માટે કહેવાય છે કે રાત્રી બજાર અને ઘુઘરાસેન્ડવીચ એકબીજાના પૂરક નામ છે એકબીજાના નામથી તેમની ઓળખ છતી થઇ જાય છે. જ્યારે કોઈ એન.આર.આઈ અમદાવાદમાં આવે ત્યારે અમદાવાદના રાત્રી બજાર ની મુલાકાત અચૂક લે છે જ ભલે ત્યાં બીજા દેશમાં ગમે તેટલી સેન્ડવિચ ખાધી હોય પરંતુ અહીં આવીને ઘુઘરા સેન્ડવીચ તો ચોક્કસ ટ્રાય કરે છે. બસ આ જ અમદાવાદ નાં રાત્રી બજાર માણેકચોકની વિશેષતા છે અમદાવાદની બહારથી આવેલી વ્યક્તિ એક વખત તો તેની મુલાકાત લે છે. આ સેન્ડવીચ ગેસ ટોસ્ટર ઉપર તૈયાર કરવામાં આવે છે ખૂબ ઓછી સામગ્રીથી પરંતુ સ્વાદમાં ખુબજ સરસ અને ઘણા બધા બટર સાથે તૈયાર કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે બ્રેડ બટર ચીઝ ગ્રીન ચટણી કેપ્સીકમ અને કાંદા નો ઉપયોગ થાય છે પરંતુ અહીં જૈન વર્ઝન તૈયાર કરેલ હોવાથી કાંદા ની જગ્યાએ કોબીજ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
-
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabશરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે. Jyoti Shah -
-
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવી સેન્ડવીચ બનાવી છે ફટાફટ બની જાય છે સ્વાદિષ્ટ સેન્ડવીચ Rita Solanki -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
-
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (6)