બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Bombay Masala Toast Sandwich Recipe In Gujarati)

બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Bombay Masala Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં રાઈ લીમડાના પાન આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી 20 થી 30 સેકન્ડ માટે સાંતળો પછી તેમાં હળદર કોથમીર અને બાફેલા બટાકા નાખી હલાવો પછી તેમાં મીઠું નાખી આ મિશ્રણને મિક્સ કરી ઠંડુ થવા દેવું મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવવું.
- 2
એક મિક્સર જારમાં ૨ કપ કોથમીર 5 થી 10 ફુદીના ના પાન લસણની કળી 4 થી 5 નંગ લીલા મરચાં ૩ ચમચી કોપરાનું છીણ સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી લીંબુનો રસ નાંખી મિક્સરમાં ક્રશ કરીને ચટણી તૈયાર કરી લેવી.
- 3
સેન્ડવીચ તૈયાર કરવા માટે એક બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાડવું અને એક બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી તેની ઉપર ચટણી લગાવી પછી બટર લગાવી બ્રેડની સ્લાઇસ ઉપર બટેટાનુ મિશ્રણને પાથરવું પછી તેના ઉપર ચીઝ છીનવું ટામેટાની સ્લાઈસ કાકડીની સ્લાઇસ કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી સેન્ડવીચ મસાલો ભભરાવી તેના ઉપર બીજી સ્લાઈસ મૂકી સૅંડવિચ પેક કરવી
- 4
પછી તેને ટોસ્ટરમાં બટર લગાવી 5 થી 6 મિનિટ માટે પોસ્ટ કરવી અને તેને ગરમ ગરમ કેચપ અને ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
-
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.#GA4#WEEK1 Chandni Kevin Bhavsar -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nasim Panjwani -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
બોમ્બે સ્ટાઈલ વેજ ચીઝ ટોસ્ટ (Bombay Style Veg Cheese Toast in Gujarati)
#GA4#week23 Sachi Sanket Naik -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બોમ્બે & આલૂ મટર ટોસ્ટ સેન્ડવીચ (Bombay Sandwich & Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે મેં બોમ્બે ગ્રીલ સેન્ડવીચ અને આલુમટર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Archana Thakkar -
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
-
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
-
-
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ