સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)

#ફટાફટ
આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી...
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ
આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે મોટા ટામેટાં લઈ, તેને ધોઈ, કટકા કરી અને મિક્સરમાં લઈ લો..., અને ગ્રેવી બનાવી વઘાર કરવા માટેની તૈયારી એક પ્લેટમાં કરી લો...
- 2
ત્યારબાદ એક તપેલીમાં ૨ ચમચા વઘાર તૈયાર કરી તેમાં એક ચમચી લસણ ટામેટાં ની લાલ ચટણી ઉમેરો.. પછી બનાવેલી ટામેટા ની ગ્રેવી ઉમેરો......
- 3
ત્યારબાદ બધા મસાલા ઉમેરો.... ત્યારબાદ એક ચમચી દેશી ગોળ(દવા વગર નો) ઉમેરો.....
- 4
ગોળ ઉમેરીને મિક્સ થઇ જાય પછી તેમાં જરૂર મુજબ સેવ ઉમેરવી.......
- 5
ત્યારબાદ બધું સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ ભાખરી, પરોઠા, થેપલા કે બાજરાના રોટલા સાથે ખૂબ મજા આવે છે... ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.....
- 6
આ શાક પરોઠા, ભાખરી, થેપલા કે રોટલા ગમે તેની સાથે સરસ લાગે છે. તો કેવી લાગી મારી રેસીપી તે મને જરૂરથી જણાવશો.....
- 7
🤩🤩🤩🤩🤩
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
છુટ્ટા મગ (Dry Mag Recipe In Gujarati)
#ફટાફટ મગમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જેથી નાનાથી મોટા સૌને માટે ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાફેલા મગનું પાણી છ મહિનાના બાળકને પણ આપણે પીવડાવી છીએ.. આમ મગ મા ઘણા પોષક તત્વો રહેલા છે...... Khyati Joshi Trivedi -
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
ખીચડી (khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#દાળ અને રાઈસ સાંજે જ્યારે હળવું જમવું હોય ત્યારે મગની ફોતરા દાળ ની ખીચડી અને ગરમ દૂધ સાથે દૂધીનું શાક અને અડદના પાપડ બેસ્ટ ઓફ ઓપ્શન છે.. અને આમ પણ મગની ફોતરા દાળની ખીચડીના ખૂબ બધા લાભ છે. તે પચવામાં હળવી છે, અને સાથે સાથે તેમાં ઘરનું બનાવેલું ઘી ઉમેરી હોય તો જલસા જ પડી જાય... તો ચાલો જોઈ લે તેની રેસિપી... Khyati Joshi Trivedi -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
-
-
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#CookpadTurns6 આજ સેવ ટામેટાં નુ શાક બનાવીયુ Harsha Gohil -
-
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
ટામેટા ગાઠીયા નું શાક (tomato gathiya nu shaak recipe in gujarati)
#ફટાફટ#ગુરુવાર# પોસ્ટ 2#suprshe'ટામેટા ગાઠીયા નૂ શાક' ખૂબ જ અસામાન્ય પણ સ્વાદિષ્ટ મીઠી n ખાટી કાઠિયાવાડી રેસીપી છે. આ એક સામાન્ય ઘરની વાનગી છે જે સામાન્ય રીતે ...ફટાફટ અને ઓછી સામગ્રી થી બને છે.. Twinkal Kalpesh Kabrawala -
-
ટામેટા અને લાઈવ ગાઠિયા નુ શાક
#goldenapron3#week12#puzzle#tomato અચાનક કોઇ મહેમાન આપડી ઘરે આવી જાય અને ઝટપટ શાક બનાવું હોય તો આ એક ઉત્તમ શાક છે.ટામેટા ના શાક મા ગાઠીયા એમાં એક સરસ સ્વાદ આપે છે. અને એ પણ લાઈવ ગાઠીયા પાડેલા. તો ચાલો આપણે શાક બનાવીએ. Bhavana Ramparia -
કંટોલા નુ શાક(Kantola nu shaak Recipe in Gujarati)
કંટોલા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેમાં પ્રોટીન અને આયરન ની માત્રા વધારે હોય છે કંટોલા ને બઘા શાકભાજી માં તાકતવર શાકભાજી માનવામાં આવે છે તેને મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે Rinku Bhut -
કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે લઇને આવી છું ગુજરાતી જમણ. કેજે આપણે જેમ વરસાદ આવે તે માટે મોર જેમ ટહુકો કરે "ટેહૂક- ટેહૂક" અને પોતાના પીંછાં ફેલાવીને નૃત્ય કરે છે તેમ આજે મેં રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે કેમકે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતીમાં જોડકણું બોલતા કે" આવ રે વરસાદ.... ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". કેમ યાદ આવ્યું ને..તો ચાલો નોંધી લઇ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
ચોમાસાની સિઝનમાં આપણને બધાને ગરમ ગરમ અને ઝડપથી થઈ જાય તેવી રેસીપી ખાવાનું પસંદ આવે છે... અને પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઈક ઓર છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (6)