મેગી પીઝા(maggi pizza recipe in gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

મેગી પીઝા(maggi pizza recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ મેગી નૂડલ્સ
  2. પેકેટ મેગી મસાલો
  3. ૨ ચમચીકોર્ન ફ્લોર
  4. ૩ ચમચીપિઝા સોસ
  5. ૨ મોટી ચમચીતેલ
  6. નાની કાપેલી ડુંગળી
  7. નાનું કાપેલું ટમેટું
  8. ૧/૨ ચમચીઓરેગાનો
  9. ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  10. ક્યૂબ અમૂલ ચીઝ
  11. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ઉકાળવા માટે મુકો. પાણી ઉકળે એટલે તેમાં મેગી મસાલો નાખો અને ૨ થી ૩ મિનીટ પછી મેગી નૂડલ્સ નાખી તેને ૮૦% જેટલું પકાવી લો.

  2. 2

    હવે ગેસ બંધ કરી તેમાં કોર્ન ફ્લોર નાખી બરાબર હલાવી મિક્સ કરી દો, જેથી સરખી પક્કડ આવી જાય નૂડલ્સમાં.

  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી મેગી નૂડલ્સ તેમાં નાખી સરખી ગોળ આકાર આપીને બધી બાજુ સરખી રીતે ફેલાવી દો.

  4. 4

    હવે ૫ મિનીટ એક સાઈડ પકી જાય અને કલર થોડો બદલે એટલે બાજુ પલટાવી પાકવા દો તેમજ પેલી સાઈડ પર પિઝા સોસ, ડુંગળી, ટમેટું નાખી ૨ મિનીટ થવા દો.

  5. 5

    ૨ મિનીટ પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તેમજ ચિઝબનાખી ફરી ઢાંકણ ઢાંકી ૩-૪ મિનીટ માટે થવા દો.

  6. 6

    પાક્કી ૨૦ મિનીટ માં મેગી પીઝા ની મજા માણવા માટે તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes