કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)

Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222

#ફટાફટ

કચ્છી કડક એ કરછ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે તે ફટાફટ બની જાય છે અને ખુબજ ટેસ્ટી રસીપી છે

કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ફટાફટ

કચ્છી કડક એ કરછ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે તે ફટાફટ બની જાય છે અને ખુબજ ટેસ્ટી રસીપી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૮ નંગટોસ્ટ
  2. ૩ નંગબટેટા
  3. ૧ નંગટામેટા
  4. ૧.૫ચમચી દાબેલી મસાલો
  5. ૪ ચમચીઆંબલી ચટણી
  6. ૧/૪ ચમચીમીઠું
  7. ૧ ચમચીધાણા જીરું
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ કપસેવ
  10. ૨ નંગડુંગળી
  11. ૧ કપમસાલા શીગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પેન મા તેલ ગરમ કરી દાબેલી મસાલો નાખી ગરમ કરવું

  2. 2

    ટામેટા પાકવા બૉઇલ કરેલા બટેટા નાખી આંબલી ચટણી નાખી મરચું મીઠું ધાણાજીરું એડ કરી થોડું જરૂર હોય એમ પાણી નાખી લિકવિડ રાખવું

  3. 3

    ટોસ્ટ કટકા કરી બટેટા વાળું મિશ્રણ આંબલી ચ્ટની નાખી ડુંગળી મસાલા સીંગ સેવ થી ગાર્નિશ કરી સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
પર

Similar Recipes