ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)

#ફટાફટ
ફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.
લેખિત રેસિપી નીચે મુજબ છે.
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટ
ફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.
લેખિત રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોજી,પૌંઆ નો પાઉડર, દહીં, મીઠું અને જરુર મુજબ પાણી ઉમેરી થીક બેટર તૈયાર કરી ૧૫ મિનિટ રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તેમાં છીણેલી દૂધી, મકાઈ, કેપ્સીકમ,, તેમજ સોડા સિવાય ના બઘા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી જરુર મુજબ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. વઘાર માટે ૩ ચમચી તેલ ગરમ કરી ૧ ચમચી રાઈ અને જીરું નો વઘાર કરી મીઠા લીમડાના પાન, સુકું લાલ મરચું, હિંગ ઉમેરી સરસ વઘાર કરવો.આ વઘાર બેટર માં રેડી મિકસ કરી લેવું.
- 3
હવે એક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકવું.બેટર માંથી ૧/૨ કપ બેટર નાનાં બાઉલમાં કાઢી તેના ઉપર ચપટી સોડા ઉમેરી મિક્સ કરી લેવું. ગરમ તેલમાં ૧ ચમચી તલ ઉમેરી ને તરત જ આ સોડા વાળું બેટર તેમાં રેડી ઢાંકણ ઢાંકી સ્લો ફલેમ પર ૫ મિનિટ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરી બીજી સાઈડ ટર્ન કરી બંને સાઇડ ક્રિસ્પી સેકી લેવો. આ જ રીતે નાનાં હાંડવા તૈયાર કરવા.(તેલ ઓછું કે વઘારે યુઝ કરી શકાય)
- 4
તૈયાર છે ઇન્સ્ટન્ટ હેલ્ધી હાંડવો. કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે ગરમાગરમ હાંડવો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ સોજી હાંડવો(instant soji Handvo in Gujarati)
#સ્નેક્સખુબજ ઝડપથી બની જતો સૂજીનો નો હાંડવો નાસ્તા માં અને ટિફિન માટે સરસ બેસ્ટ છે Kalpana Parmar -
વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
#GA4 #Week4બધાં ગુજરાતીઓ ના ઘર માં હાંડવો તો બનતો j હોય છે, દૂધી,મેથી નાખી ને તો બનતો જ હોય છે, અહી મે બધાં વેજ નાખી ને બનાવ્યો છે. Kinjal Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ
#માસ્ટરક્લાસ#પોસ્ટ1દરેક ગુજરાતીઓ ને હાંડવો ચોક્કસ ભાવતો હોય છે. ઘણી વખત દાળ ચોખા પલાળવા અને પીસવાની હોવાથી બનાવવામાં આળસ આવતી હોય છે. એને દૂર જારવા આજે હું ઇન્સ્ટન્ટ રવા હાંડવો મફિન્સ ની રેસીપી લઇ ને આવી છું જે ખુબ ઓછા તેલ મા અને બઉ જલ્દી બની જય છે. Khyati Dhaval Chauhan -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#monsoonગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો. Rachana Chandarana Javani -
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો
#લીલીજ્યારે ભૂખ લાગે અને ફટાફટ કંઈ ખાવું હોય અને આ પણ હેલ્થી ત્યારે આ ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો જલ્દી થી બનતી યુનિક વાનગી છે અને લીલા કલર ને લીધે બાળકોને આ હાંડવો ખાવા ની ખૂબ જ મજા આવે છે. Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ (11)