રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બાસમતી ચોખાને ગરમ પાણીમાં નાખીને ઓસાવીલો
- 2
હવે એક મોટા પેનમાં તેલ અને અને બટર નાખો એ ગરમ થઇ જાય એટલે આદુ-લસણની પેસ્ટ અને કાંદા નાખીને સાંતળી લો દસ મિનિટ સુધી સાંતળ્યા પછી ટામેટા ઉમેરીને ફરી પાછા દસ મિનિટ સાંતળો
- 3
ત્યાર પછી બધુ સંતળાઈ જાય ત્યાર પછી તેની અંદર કેપ્સીકમ અને મકાઈ અને બાકીના બધા મસાલા ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો અને થોડીવાર રહેવા દો. ત્યાર પછી અંદર ચોખા ઉમેરોઅને મિક્સ કરી લો અને ઉપરથી થોડું બટર નાંખીને પાછું મિક્સ કરીને ઢાંકી દો ગરમ ગરમ અથવા તો દહીં સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પુલાવ (Pulav Recipe in Gujarati)
#GA4#Week8પુલાવpulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો... Shital Desai -
પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)
પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્ Shital Desai -
હેલ્ધી મસાલા ભાત(masala rice recipe in Gujarati)
બીઝી શિડ્યુલ માટે પરફેક્ટ વાનગી છે ફટાફટ બનતી અને ચટપટી વાનગી.જે બધા જ વેજિટેબલ્સ મસાલાથી ભરપૂર હોય છે અને ન્યુટ્રિશ્યસ હોય છે...જ્યારે પણ ટાઇમ ઓછો હોય એને ફટાફટ હેલ્ધી ફૂડ બનાવવું હોય ત્યારે હું આજ બનાવવાનું પસંદ કરું છુ Shital Desai -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
તવા પુલાવ (Jain tawa Pulao)
પુલાવ તો બધાને ભાવતું જ હોય છે અને તવા પુલાવ એવું છે જે ઝડપથી તીખા અને ટેસ્ટી બની જાય છે આનો મસાલા કરવાની રીત થી જ પુલાવ સરસ બને છે બધા પાવભાજી જોડે ખાવા માટે આ પુલાવ લેતા હોય છે અને આમાં મેં લસણ ડુંગળી આદુ વગર બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેસ્ટ પુલાવ બન્યો છે#પોસ્ટ૫૫#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
#GA4#WEEK19#PULAV#COOKPADGUJRATI#COOKPADINDIA(jain) પુલાવ અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ રીતે બનતા હોય છે. અહીં મેં મિક્સ વેજીટેબલ પુલાવ ફ્રાય કાજુ અને ફ્રાય પનીર ની સાથે સાવ કરેલ છે. આ પુલાવ બનાવવા માટે મેં પ્રેસર કુકર નો ઉપયોગ કરેલ છે આ રીતે ખૂબ જ સરસ રીતે એકદમ ઝડપી સમયમાં અને એક પણ દાણો તૂટ્યા વગર, બધા દાણા આખા રહે એવી રીતે સરસ પુલાવ થાય છે. Shweta Shah -
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13સ્ટ્રીટ ફૂડ કહી શકાય..પાવભાજી નું બેસ્ટ companion..આજે હું ઘરે બનાવવા ની છું મારી પોતાની આગવી રીતે..તમને પણ ગમશે એવી આશા રાખું છું. Sangita Vyas -
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
#GA4#Week8પનીર પુલાવ મારે ત્યાં બધાં ને ભાવે ખાસ મારા દિકરા તો ચાલો આજ નું ડિનર પનીર પુલાવ Komal Shah -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB પુલાવ એક હલકો સુપાચ્ય છે આજે મેક્સિકન તવા પુલાવ બનાવે છે અને ખૂબ જ પ્રિય હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (schezwan fried rice recipe in gujarati)
#સુપરસેફ4ટ્રાય કરી another Chinese dish. અને its turn out very well...... સુપર કોન્ફિડન્ટ about dish...yummy Schezwan rice Shital Desai -
ચીઝ પુલાવ(cheese pulav recipe in gujarati)
#ઓગષ્ટહેલો કુકપેડ ફેમીલી મેમ્બર્સ, મેં જે પુલાવ બાણાવ્યો છે એ ઓછા ઘટકો માંથી ન જલ્દી બને તેવો છે પણ તમને એમાં જે ગમે એ વેજિટેબલ્સ ઉમેરી શકો છો Mital Bhavsar -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Pulavમેં અહીં મુંબઈ નો તવા પુલાવ try કર્યો છે.તવા પુલાવ છે મુંબઈ ની લારી ની લીસ્ટ માંથી એક છેGenerally ત્યાં એક j મોટા તવા માં પાવ ભાજી અને પુલાવ બને છેપણ અહીં મે જૂની નોનસ્ટિક લોઢી પર try કર્યા છે તમે ઇચ્છો તો કઢાઈ માં પણ try કરી શકો...☺️☺️ nikita rupareliya -
-
ચીઝી કોનૅ(cheese corn recipe in gujarati)
ચોમાસામાં કોનૅ બહું જ સરસ મળે છે તેની અવનવી વાનગીઓ માં હવે બનાવો ચીઝી ક્રીસ્પી કોનૅ.#સુપર શેફ3#માઇઇબુક Rajni Sanghavi -
કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB#WEEK8#RS2#Cornbhel#yellowકોનૅ ભેળ એ સુરત ના ડુમસ બીચની ખાસ ફેમસ વાનગી છે. અને વરસતા વરસાદમાં આવી ચટપટી ભેળ મલી જાય તો એની મઝા જ કઈ અલગ હોય. Vandana Darji -
ટેંગી સ્વિટ કોનૅ ભેળ (Tangy Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ નું નામ પડે ત્યાં જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, એમાં વરસાદની સીઝન માં ગરમાગરમ બાફેલી સ્વીટ કોર્ન ની ભેળ મળી જાય એટલે એકદમ મજા પડી જાય છે, આ ભેળ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Rachana Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302693
ટિપ્પણીઓ