પુલાવ (Pulav Recipe in Gujarati)

#GA4
#Week8
પુલાવ
pulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો...
પુલાવ (Pulav Recipe in Gujarati)
#GA4
#Week8
પુલાવ
pulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો ચોખા ને લઈને ધોઈને દસ મિનિટ સુધી પાણીમાં બોળી મૂકો
- 2
એક ફ્રાઈંગ પેનમાં તેલ અને ઘી મિક્સ કરો અથવા તો એકલા ઘીગરમ કરવા મૂકો ધી ગરમ થાય એટલે એમાં જીરું નાખી દો થઈ જાય એટલે આદુ-લસણની પેસ્ટ નાખો
- 3
હવે એક કૂકરમાં મે હી rice cooker લીધું છે એટલે rice cooker ના પેનમાં પેહલા ચોખા પછી કાદા ટામેટા કેપ્સીકમ ફણગાવેલા કઠોળ હળદર મીઠું અને ગરમ મસાલો લીલુ મરચુ નાખી દો ઉપરથી જે લસણ સાંતળીયુ છે તે વઘાર કરી.ને તૈયાર કરો નોર્મલ કુકર માં પણ આવી જ રીતે કરવાનું છે.
- 4
૧૦થી ૧૫ મિનિટ સુધી કુકર ઓન રાખીને.ફોર્મલ કૂકરમાં ત્રણ થી ચાર સુધી ધીમા તાપે વગાડી રહેવા દો. પુલાવ તૈયાર થઈ જશે પછી ગરમ ગરમ રાયતુઅથવા તો છાશ અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)
પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્ Shital Desai -
કોનૅ પુલાવ(corn pulav recipe in Gujarati)
#સુપરસેફ4Rice contest challengeકોનૅ પુલાવ ઓછા ટાઈમ માં બનતી સરસ ની વાનગી છે અને મારી પોતાની ફેવરિટ છે મારે ત્યાં તો બે ટાઈમ સુધી ખવાય છે .. Shital Desai -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
-
સપ્રાઉડેટ પુલાવ(spourt pulav in Gujarati recipe)
#સુપરશેફ4#વીક4#રાઈસઆપણે અલગ-અલગ બિરયાની અલગ-અલગ પુલાવ અલગ-અલગ ખીચડી અલગ ઇડલી બનાવતા જ હશે.પણ મેં આજે બનાવ્યું છે હેલ્થી અને ટેસ્ટી સ્પાઉટેડ પુલાવ.અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો આપણે બહાર શાકભાજી લેવા ના જવું. અને ઘરમાં એકને એક વાનગી પીરસીને આપણને પણ કંટાળો આવે. તો ખાવા વાળા ને તો આવવાનો જ.ak યુનિક અને ઘરમાંથી જ બનતી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જોઈ અને બનાવજો અને કોમેન્ટમાં કહેજો. કેવો લાગ્યો સ્પ્રાઉટેડ પુલાવ. 😋😋 REKHA KAKKAD -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4#week11#post2#sprouts#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati) ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ. તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો. ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ . Daxa Parmar -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
સલાડ (Salad Recipe in Gujarati)
#GA4#week11#sproutખલવા ઍક ફરાલી ડીશ છે . પ્રોટીનથી ભરપૂર છે Dr Chhaya Takvani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ#દાળજયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે. Avanee Mashru -
-
તવા પુલાવ(tava pulav in Gujarati)
અમારા ઘર માં બહુ બધી જાતનાં પુલાવ બનતાં હોય છે, પણ તવા પુલાવ જે લારી પર મળતો હોય છે... મસ્ત ચટાકેદાર એવો જ હું ઘરે બનાવું છું. પાઉંભાજી જોડે ખાવ, એકલો ખાવ કે પછી કોઈ રાયતા જોડે ખાવ. અમારો તો આ બહું ફેવરેટ છે. તમે પણ આ રીતે બનાવી જોવો.. બહું મઝા આવશે.#માઇઇબુક#સ્ટીમ#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#કૂકસનાસનેપ #Week-૧તવા પુલાવ બનાવવો ખૂબ સરળ અને સ્વાદિષ્ટ હોય છે....પુલાવ ની ઘણી અલગ રીત હોય છે મે બનાવ્યું તે પણ ખૂબ સ્વાદિષ્ટ છે Dhara Jani -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
કાજુ પુલાવ(Kaju pulav recipe in Gujarati)
#GA4#Week5#કાજુ#પોસ્ટ38પુલાવ ઘણી પ્રકારના બનાવામાં આવે છે. લોકો પોતાના પસંદ મુજબ અને શાકભાજી ની સીઝન મુજબ પુલાવ બનાવતા હોય છે. પુલાવમાં અલગ અલગ શાકભાજી ઉમેરવાથી તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે . ઉપરાંત તેમાં બટર અને કાજુ ઉમેરવાથી તે વધુ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે. પુલાવ લોકો લંચ અને ડીનર બંને માં પોતાની પસંદગી મુજબ બનાવે છે. અહીં કાજુ બટર તવા પુલાવ બનાવ્યો છે જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. Divya Dobariya
More Recipes
ટિપ્પણીઓ (5)