કટકા રોટી (katka roti recipe in gujrati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

તીખી મીઠી ચાટ

કટકા રોટી (katka roti recipe in gujrati)

તીખી મીઠી ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1પાઉં
  2. 1બાફેલું બટાકું
  3. 2 મોટા ચમચાઆંબલી નું પાણી
  4. 1ચમચીબલિલી ચટણી
  5. સેવ
  6. મસાલા સિંગ
  7. 1 ચમચીકોથમીર
  8. 1જીની સમારેલી ડુંગરી
  9. લાલ ચટણી
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પાઉં લઈ તેના કટકા કરી લ્યો. હોવી એક બાફેલું બટાકું લઇ તેને વગારી લેસુ.

  2. 2

    પાઉં ના કટકા મીઠો રસ ઉમેરિસું. ત્યાર બાદ વગારેલું બટાકુ. તેમાં મીઠું, લિલી ચટણી, લાલ ચટણી એડ કરી મિક્સ કરી લેસુ.

  3. 3

    હોવી તેમાં ડુંગરી, મસાલા સિંગ, સેવ કોથમીર વડે ગાર્નિસિંગ કરશુ. ઉપર થી મીઠોરસ રેડી લઈસુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes