ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

ડ્રાયફ્રુટ ની વાનગીઓ
#ડ્રાયફ્રુટ ખજૂર રોલ
#CookpadTurns4

ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ડ્રાયફ્રુટ ની વાનગીઓ
#ડ્રાયફ્રુટ ખજૂર રોલ
#CookpadTurns4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
15-20 નંગ
  1. 2 કપબી કાઢેલા ખજૂર
  2. 1 કપટોપરા નુ ખમણ
  3. 2 ચમચીઘી
  4. 1 ચમચીખસખસ
  5. 10-15બદામ
  6. 10-15કાજુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેનમા ઘી લઇ ગરમ કરો. ખજૂર ઉમેરો સાતળી લો

  2. 2

    સોફટ થાય એટલે ગેસ બંધ કરી તેમા ટોપરુ કાજુ બદામ ના ટુકડા મીક્ષ કરો.

  3. 3

    રોલ વાળી લો ઠરે એટલે પીસીસ કરો ખસખસ થી ગાર્નીશ કરો તૈયાર છે ડ્રાયફ્રુટ ખજૂર રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes