વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)

#ફટાફટ
બાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે.
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટ
બાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં બે બાઉલ પાણી ગરમ મૂકી, પાણી ગરમ થાય એટલે પાસ્તા ઉમેરી, 1 ચમચી તેલ અને નમક ઉમેરી અધકચરા બાફી લો. બફાઈ ગયા બાદ તેને ચારણીમાં ઓસાવી લો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવા. હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેને તેમાં આદુ લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી સાંતળી લો.
- 2
હવે તેમાં ટામેટા ઉમેરી હલાવી લો. ત્યારબાદ તેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર તેમજ વટાણા ઉમેરી થવા દો. 2-3 મિનિટ બાદ તેમાં ચીલી સોસ, ટોમેટો કેચપ, મરી પાઉડર, નમક અને પાસ્તા મસાલો ઉમેરી બધું બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં નીતારેલા પાસ્તા ધીમે ધીમે ઉમેરો.
- 3
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર થયેલા વેજ. મસાલા મેક્રોની ને સર્વિંગ બાઉલમાં કાઢી, ઉપરથી ચીઝ ખમણી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ફટાફટ બની જતા અને બાળકોના ફેવરિટ વેજ. મસાલા મેક્રોની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
બેક્ડ પાસ્તા(baked pasta in Gujarati)
#વિકમીલ૧પાસ્તા એટલે બધાને બહુ જ ભાવે. બધાનો ફેવરિટ.પણ જ્યારે એ જ પાસ્તાને બેક કરવામાં આવે છે અને બેક કરવાથી તેમાં સ્વાદ વધે છે આ પાસ્તા નો સ્વાદ તીખો અને ચટાકેદાર હોય છે વધારે સોસ ઉમેરો તો તેમાં થોડીક મીઠાશ પણ આવે છે અને આ પાસ્તા આજકલ પાર્ટીનો પણ એક શાન બની ગઈ છે. આ પાસ્તા ને વ્હાઈટ સોસમાં બનાવવામાં આવ્યા છે . તીખાશ માટે મરી પાઉડર ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ઉમેરવામાં આવ્યું છે Pinky Jain -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવરમાં અને અલગ અલગ પદ્ધતિથી બનાવી શકીએ છીએ. મેં આજે પાસ્તા સ્ટીક્સ બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર બને છે. પાસ્તા સ્ટીક્સ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. પાસ્તા ને જો બાફીને તૈયાર કરી લીધેલા હોય તો માત્ર પાંચ થી દસ મિનિટમાં જ આ સ્ટીક્સ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ આ એટ્રેક્ટિવ અને ટેસ્ટી એવી પાસ્તા સ્ટીક્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
વેજ.મસાલા પાસ્તા (Veg. Masala Pasta Recipe In Gujarati)
#સુપરશેફ3#CookpadIndia પાસ્તા એ એક જાતનો ખોરાક છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા મોટેભાગના બાળકોની પ્રિય વાનગી છે.અત્યારે બાળકો ઘરે હોવાથી મોટેભાગે તેઓની પ્રિય વાનગીઓ જ બનાવાય છે.એટલે મે મારા બાળકોને પ્રિય પાસ્તા બનાવ્યાં છે જેની રેસિપી હું શેર કરી રહી છુ. Komal Khatwani -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
-
-
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
મસાલા પાસ્તા (Masala pasta Recipe in Gujarati)
#GA4#Week5#Italiyanઇટાલિયન વાનગી મા પાસ્તા અલગ અલગ ગે્વી મા બનાવાય છે.કયારેક તેને સિમ્પલ રીતે બનાવી શકાય છે. અહીં કોઇ ગે્વી નો ઉપયોગ કયોઁ નથી, ખાલી મસાલા વડે જ બનાવ્યું છે. તે પણ ખૂબ ટેસ્ટી ને સરળ છે. Kinjalkeyurshah -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેડ ગ્રેવીમાં આ પાસ્તા બનાવવામાં આવે છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે Sonal Doshi -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5# ઇટાલિયન. પાસ્તા.#post. 1.રેસીપી નંબર 87.અત્યારના સમયમાં બધા મેક્સિકન અને ઈટાલિયન ફૂડ વધારે ભાવે છે અને એમાં પણ જો ચીઝ હોય તો બધાની ફેવરિટ આઈટમ બને છે અત્યારે white sauce પાસ્તા બનાવ્યા છે. Jyoti Shah -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (4)