રેડ સોસ પાસ્તા (red sauce pasta)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે
#સ્ટીમ
#માઇઇબુક
#વિકમીલ૩
#પોસ્ટ૩૬
#cookpadindia
#cookpad_gu

રેડ સોસ પાસ્તા (red sauce pasta)

પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે
#સ્ટીમ
#માઇઇબુક
#વિકમીલ૩
#પોસ્ટ૩૬
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. 250 ગ્રામ ગ્રામ પાસ્તા
  2. ૨ ચમચીમીઠું
  3. ૨ નંગટામેટા નાના ટુકડા કરેલા
  4. ૨ કપલાલ પીળા અને લીલા કેપ્સિકમ નાના ટુકડા કરેલા
  5. ૧/૨ કપફનસી
  6. ૧/૨ કપઝૂકુની
  7. ૧/૨ કપબ્રોકોલી
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચીરેડ ચીલી સોસ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીદૂધની મલાઈ
  14. ૩ ચમચીટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા પાસ્તાને પાણીમાં મીઠું અને ૧ ચમચી તેલ નાખીને સ્ટીમ કરી લો પછી એને ચારણીમાં પાણી થી અલગ કરી દો અને ઠંડા પાણીથી એને એકવાર ધોઈ લો

  2. 2

    બધા શાક નાના-નાના ટુકડા કરી લીધા પછી પહેલો એક પાન લો એમાં તેલ નાખો એમાં ટામેટા થોડું થોડીક વાર માટે સાંતળો

  3. 3

    ટામેટા માં લાલ મરચું પાઉડર હળદર અને રેડ ચીલી સોસ નાખો સાંતળો

  4. 4

    તેમાં ના રેડ ચીલી ફ્લેક્સ નાખી પાછું સાંતળો પછી પરથી મલાઇ નાખી એને થોડી વાર ચડવા દો ટોમેટો કેચઅપ નાખો બધું માપ આપ્યું છે એ રીતે નાખવાનું છે

  5. 5

    તમે જોઈ શકો છો કે ગ્રેવી કેવી રીતે કોપી થઇ છે અને તમને લાગે તો એમાં થોડું મીઠું પણ સ્વાદ અનુસાર નાખી શકો છો પાસ્તામાં ઓલરેડી મીઠું હોવાથી વધારે પડતું મીઠું ની જરૂર નહિ પડે પછી બાફેલા બધા પાસ્તા ગ્રેવી માં નાખી બરાબર મિક્સ કરી દો જ્યાં સુધી પાસ્તા બરાબર મિક્સ નહીં થાય ત્યાં સુધી એને ધીમાં ગેસે કૂક થવા દો

  6. 6

    પછી ઉપરથી ઓરેગાનો નાખો અને જરૂર લાગે તો તમારા સ્વાદ મુજબ ટોમેટો કેચપ અથવા રેડ ચીલી સોસ નાખી શકો છો અને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes