કેળા વડા(kela vada recipe in gujarati)

કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કેળા વડા(kela vada recipe in gujarati)
કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા બાફી લો પછીતેની છાલ કાઢીને ક્રશ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, પછી તેમાં ક્રશ કરેલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ અને હિંગ નાખીને સાંતળી લો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરીને સાંતળો. પછી તેમાં ક્રશ કરેલા કેળા, લીંબુનાં ફૂલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરોબર હલાવી લો.
- 2
હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેલવાળો હાથ કરીને તેના બોલ્સ બનાવી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ આવે એટલે બોલ્સ ખીરામાં બોળીને તળી લો. આપણા કેળાવડા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા વડા (કાચા કેળાના વડા) (Banana Vada Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો લગભગ બધા બટાકા વડા બનાવતા હોય છે. પણ જૈન સમાજ માં કંદમૂળ ખવાતા નથી. તેથી તેઓ બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરે છે. તેઓ કાચા અને પાકા કેળાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. કેળા માંથી વિટામિન K,વિટામિન C અને વિટામીન B6 મળે છે. એ રીતે જોઈએ તો પણ કેળા આપણા શરીર માટે ઉપયોગી છે.#GA4#Week2 Vibha Mahendra Champaneri -
બનાના ચીઝી કટલેટસ (Banana Cheesy Cutlet Recipe In Gujarati)
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ કટલેટસમાં કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કટલેટસમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જેનાથી કેળાનો ટેસ્ટ જળવાઈ રહે. Harsha Israni -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
કેળા વડા ( kela vada recipe in Gujarati
#GA4#week2 આ પેટીસ ને મેં શેકી છે તમારે તેને તડવી હોય તો મીડીયમ આંચ પર તળી શકો છો-આ પેટીસ ને તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં પલાળેલી ચણાની દાળને બદલે તપકીર નાખવી અને ડુંગળી હિંગ અને હળદર નો નાખો તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો Megha Bhupta -
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
કાચા કેળાની કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#Week2મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કોફતા બનાવવા માટે કર્યો છે અને એને ગ્રેવી સાથે બનાવવાથી તેનો ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે. Ankita Solanki -
કેળા વડા (Kela Vada Recipe In Gujarati)
#PR પોસ્ટ ૧ પર્યુષણ ના આઠ દિવસો દરમિયાન જૈન સંપ્રદાયમાં લીલોતરી નો ત્યાગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી લીલી વનસ્પતિ નો ત્યાગ કરવાથી શરીર ના કોષો ની એસિડ - બેઝ ની પ્રક્રિયાનું સંતુલન થાય છે, જે રોગો ને અટકાવે છે. આજે મેં પર્યુષણ માં બનતી લીલોતરી વગર ની વાનગી બનાવી છે. લીલોતરી વગર પણ, વાનગી માં પ્રમાણસર મસાલા ઉમેર્યા હોય તો, વાનગી સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
ભાત ની ટીક્કી(bhaat ni tikki recipe in gujarati)
#સુપરશેફ4મેં વધેલા ભાતમાંથી ટીક્કી બનાવી છે જે બહુ ઓછા તેલમાં બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. વધેલો ભાત લઈને તેમાં થોડો કેળા નો મસાલો અને બીજા બધા મસાલા જે હોય રેગ્યુલર એ ઉમેરીને બનાવી છે તમે કાચા કેળા ની જગ્યાએ બાફેલા બટાકા પણ લઈ શકો છો .તમે જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને જલ્દીથી બને એવી ટિક્કી છે Pinky Jain -
-
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi -
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
કુરાકુરા કાચા કેળા ની મસાલા ફ્રાઈસ
#જૂનસ્ટારફ્રેન્ચ ફ્રાઈસ ની જેમ કાચા કેળા ની ફ્રાઈસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ, કૂરકુરી લાગે છે. Jagruti Jhobalia -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
-
કેળા વેફર(Kela wafer recipe in gujarati)
#ઉપવાસ#પોસ્ટ1અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય. Shraddha Patel -
કેળા પનીર બોલ્સ (Kela Paneer Balls Recipe In Gujarati)
#PCપનીર મા વિટામિન D,અને કેલસીયમ ખુબ સારી માત્રા મા હોય છે જે આપણા હાડકા અને દાંત ને મજબુત કરવા મા મદદરૂપ થાય છે.કાચા કેળા થઈ આપણુ ખાંડ લેવલ કંટ્રોલ મા રહે છે વાળ અને સ્કીન માટે ખુબ ફાયદાકારક છે. Bhavini Kotak -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
-
કેળા વેફર (kela/banana waffers recipe in Gujarati)
#ff3#post1#EB#week16#kelawafer#cookpadindia#cookpad_gujકેળા ની વેફર એ એક બધાની પસંદ આવતા વ્યંજન ની શ્રેણી માં આવે છે. સૂકા ફરાળી તથા જૈન ,બન્ને વિકલ્પ માં બંધ બેસે છે. બાળકો ને બહુ પ્રિય એવી વેફર ઘરે પણ આસાની થી અને બજાર જેવી જ બને છે. કેળા ની વેફર્સ ઘણી રીતે બનાવી શકીએ છીએ અને બજાર માં પણ ઉપલબ્ધ છે. કેળા ના ખળખડીયા થી જાણીતી મસાલેદાર કેળા ની વેફર્સ જૈન સમાજ માં બહુ જાણીતી છે, ખાસ કરી ને પર્યુષણ માં તેનો ઉપયોગ વધારે થાય છે. અને કેળા ની મરી વાળી વેફર તો બધે જ ઉપલબ્ધ છે અને ખવાય છે. Deepa Rupani -
-
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani
More Recipes
ટિપ્પણીઓ (5)