કેળા ટામેટાં નું શાક (Banana Tomato Sabji Recipe In Gujarati)

#સાઈડ
#cookpadindia
#cookpadgujrati
અમારા ઘરમાં જ્યારે પણ કારેલાનું શાક બનાવવામાં આવે છે ત્યારે સાઈડ ડિશ તરીકે કેળા ટમેટાનું શાક બનાવવામાં આવે છે કારેલા કડવા હોય છે જ્યારે કેળા મીઠા હોય છે તો તમને કોમ્બિનેશન સારૂ લાગે છે.
કેળા ટામેટાં નું શાક (Banana Tomato Sabji Recipe In Gujarati)
#સાઈડ
#cookpadindia
#cookpadgujrati
અમારા ઘરમાં જ્યારે પણ કારેલાનું શાક બનાવવામાં આવે છે ત્યારે સાઈડ ડિશ તરીકે કેળા ટમેટાનું શાક બનાવવામાં આવે છે કારેલા કડવા હોય છે જ્યારે કેળા મીઠા હોય છે તો તમને કોમ્બિનેશન સારૂ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેળા ના ટુકડા કરી લો. કઢાઈમાં એક ચમચી તેલ મૂકો તેમાં રાઈ જીરુ તતડે એટલે ટમેટાના ટુકડા ઉમેરો એ બધા સુકા મસાલા ઉમેરો બે મિનીટ સુકા મસાલા અને તેલના સાંતળો પછી તેમાં કેટલા ટુકડા ઉમેરો અને મિક્સ કરો પછી તેમાં નમક અને એક નાની વાટકી પાણી ઉમેરી બે થી ત્રણ ની ધીમા ગેસ પર રાખો તૈયાર છે આપણું કેળા ટમેટાનું શાક જેને કારેલાના શાક જોડે સાઈ ડ માં પીરસવામાં આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા મરચાનું શાક (Banana Chilly Sabji Recipe In Gujarati)
#MVF અત્યારે માર્કેટમાં પાકા કેળા અને મોળા મરચા ખૂબ મળી રહ્યા છે તો મેં કેળા અને મોળા મરચાનું શાક બનાવ્યું છે જે જૈન રેસીપી તરીકે પણ વાપરી શકાય છે અને ખૂબ ઝડપ થી બની જાય છે....કેળા અને મરચામાં કેલ્શિયમ અને વિટામિન 'C' ભરપૂર પ્રમાણ માં હોય છે... Sudha Banjara Vasani -
કેળા ની મસાલેદાર સબ્જી (Banana Masaledar Sabji Recipe In Gujarati)
#GA4#Week2અમારા જૈન પરિવાર મા કેળા ની મસાલેદાર સબ્જી આવર નવાર અમારી ઘરે બનતી હોય છે જે ગરમ રોટલી સાથે ખુબ ટેસ્ટિ લાગે છે અને બધા ને ખુબ ભાવે છે. Komal Batavia -
કેળા નુ શાક (Banana Sabji Recipe In gujarati)
૨૦ મિનીટ#banana#kathiyawadi #specialજો તમને કેળાનું શાક ના ભાવતું હોય તો એકવાર મારી સ્ટાઇલ થી બનાવી શકો છો. Rinkal Parag -
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011 -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
કેળા નું શાક (માઇક્રોવેવ) (Banana Sabji Recipe In Gujarati)
#ફટાફટમાઇક્રોવેવ માં 2 મિનીટ માં પાકા કેળાનું શાક . Shilpa Shah -
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
કારેલા ડુંગળી નું શાક (Bittergourd Onion Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati કારેલા ડુંગળી ની સબજી એ ઉત્તર ભારતમાં દરેક ઘરના મેનુનો ભાગ છે. કારેલા ડુંગળી ની સબજી એ કડવી કારેલા સાથે મીઠી ડુંગળીનું ખાસ મિશ્રણ છે. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કારેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક બનાવીશું. આ કરેલા ડુંગળી ની સબ્જી રેસીપી અનુસરવા માટે સરળ છે અને તેને તૈયાર કરી અને પછીના ઉપયોગ માટે ફ્રીજમાં રાખી શકાય છે કારણ કે તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. કોઈપણ સાથે સાઇડ ડિશ તરીકે ગરમ કે ઠંડુ સર્વ કરો. તે લંચ બોક્સ પેક અને ટિફિન માટે અને કાર / ટ્રેનની મુસાફરી માટે પણ આદર્શ છે. Daxa Parmar -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
કાચા કેળા નું રસાવાળું શાક (Raw Banana Rasavalu Shak Recipe In Gujarati)
#TT1 Post 1 કાચા કેળા સામાન્ય રીતે કાચા કેળા શાક, ભજીયા કે વેફર બનાવવામાં કામ આવે છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ ને નિયંત્રણ માં લાવવા માટે ઘણું ફાયદાકારક છે. આજે મે કાચા કેળા નું રસાવાળુ શાક બનાવ્યું છે. ગોળ અને આંબલી થી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.રોટલી અને ભાત બંને સાથે આ શાક ખાવામાં સારુ લાગે છે. Dipika Bhalla -
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
પાકા કેળા નુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાકા કેળા નુ શાક Ketki Dave -
કેળા નું શાક (banana sabji Recipe in Gujarati)
ખૂબ જ સરળ રીતે અને થોડા જ સમયમાં બનતું કેળા નું શાક#GA4#week2#banana Thakker Aarti -
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
પાકા કેળાનું શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4કેળા પાકા થઇ જાય તો ઘણી વાર વેસ્ટ જતા હોય તો તેનું શાક બનાવી ને ઉપયોગ ma લઇ શકાય આણંદ પુરોહિત ડાઇનિંગ હોલ માં દરેક શુક્રવાર આ શાક ના શોખીન તેના માટે જમવા જતા હોય છે તેનું પાકા કેળા નું શાક ખુબ વખણાય છેં Saurabh Shah -
કાંદા, ટામેટાં નું વધારિયું (Onion tomato vaghariyu recipe in Gujarati)
આ વાનગી સાઈડ ડિશ તરીકે અમે બનાવીએ છીએ..ટેસ્ટ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (5)