ચોકો કોકોનટ મેસુબ (Choco coconut mesub recipe in Gujarati)

કોપરાનો મેસુબ એક ગુજરાતી મીઠાઇ છે.તે દક્ષિણ ભારતીયોમાં પણ પ્રિય મીઠાઈ છે. કોપરામાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે. તેથી તેને હેલ્ધી સ્વીટ પણ ગણવામાં આવે છે. આ મીઠાઈ બારેમાસ સરળતાથી બનાવી શકાય છે.
ચોકો કોકોનટ મેસુબ (Choco coconut mesub recipe in Gujarati)
કોપરાનો મેસુબ એક ગુજરાતી મીઠાઇ છે.તે દક્ષિણ ભારતીયોમાં પણ પ્રિય મીઠાઈ છે. કોપરામાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે. તેથી તેને હેલ્ધી સ્વીટ પણ ગણવામાં આવે છે. આ મીઠાઈ બારેમાસ સરળતાથી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રીઓ તેના ચોક્કસ માપ પ્રમાણે તૈયાર કરી લેવાની છે. જેમકે સૂકું કોપરું, ઘી, ખાંડ.
- 2
બાકીની સામગ્રી પણ તૈયાર કરી લેવાની છે. જેમ કે દૂધ, કોકો પાઉડર, ચોકો ચિપ્સ.
- 3
એક જાડા તળિયાવાળી કડાઈ અથવા નોન સ્ટિક કડાઈમાં ઘી ગરમ કરવાનું છે. થોડું ગરમ થાય એટલે તેમાં કોપરાનું ખમણ નાંખી ધીમા તાપે બે મિનિટ માટે સતત શેકવાનું છે.
- 4
હવે તેમાં ખાંડ અને દૂધ પણ ઉમેરી દેવાના છે. પછી તેને મધ્યમ તાપે પાંચ મિનિટ માટે સતત હલાવવાનું છે.
- 5
ઉપર થોડા ફીણ જેવું આવે અને કલર થોડો ચેન્જ થાય ત્યારે તેમાં કોકો પાઉડર ઉમેરીને 2 મિનીટ માટે ધીમા તાપે હલાવી ગેસ બંધ કરી દેવાનો છે.
- 6
1 ઝીણી ચારણીમાં ગરમ-ગરમ મેસુબ ઢાળી દેવાનો છે. તેને ચમચાથી બિલકુલ દબાવવાનો નથી. હવે ચોકો ચીપ્સ ઉપર ઉમેરવી. થોડો એવો ઠંડો પડે એટલે તરત જ તેમાં કાપા પાડી લેવાના છે. સાવ ઠરી જશે તો કાપા નહીં પાડી શકાય.
- 7
હવે તેને સાવ ઠંડો પાડવો અને પછી જ ચારણી ઉંધી કરી મેસુબ ના પીસ કાઢી લેવાના છે. હવે પીરસવા માટે મેસુબ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)
#SBઆ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું Dhaara patel -
ઘી ના કીટ્ટા માંથી બનાવેલ ચોકો કોકોનટ બોલ્સ (choco-coconut balls recipe in gujarati)
ઘીના કીટ્ટા માંથી સ્વાદિષ્ટ અને ઝડપી મિઠાઈ બનાવેલ છે જેથી સમય ની બચત તેમજ બચેલ કીટ્ટા નો ઉપયોગ સરળતાથી કરી શકાય. Dolly Porecha -
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
ચોકો - કોકોનટ રાઈસ મફીન્સ
#ઇબુક૧#૧૭#રાઈસફ્રેન્ડ્સ, જનરલી આપણે ચોખામાંથી બનતી તીખી વાનગીઓ અને સ્વીટ માં ખીર ,દુઘપાક ખાવા માટે ટેવાયેલા હોય. પરંતુ ચોખા ના લોટ માંથી એક સરસ સોફ્ટ કેક પણ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#DIWALI2021કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે sonal hitesh panchal -
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
સ્વિસ રોલ બરફી
#દિવાળી#બરફીમાં ચોકલેટનો સ્વાદ ઉમેરીને એક અલગ અંદાજમાં બનાવી છે આ મીઠાઈ. જેટલી દેખાવમાં સરસ છે એટલી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તેને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે. Dimpal Patel -
ચોકો સુજી અપ્પમ
#માઇઇબુક#post11#વિકમીલ૨#goldenapron3#week૨૩ફ્રેન્ડ્સ, મેંદા નો યુઝ કર્યા વગર એક સરસ ચોકલેટ કેક બનાવી ને બાળકો ને ગરમાગરમ સર્વ કરી શકાય છે. મેં અહીં સોજી માંથી મીની ચોકલેટ અપ્પમ કેક બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટજન્માષ્ટમી નિમિતે બધા અવનવી ફરાળી મીઠાઇ બનાવે .મે આજે ટોપરાના ખમણ નો મેસૂબ બનાવ્યો. મેસૂ્બ નું નામ લેતા એમ થાય કે અઘરો છે પણ ખૂબ જ સરળ રીતે મે બનાવ્યો છે ..આજે તો મારા કાનાં જી પધારવા ના છે તો એને માખણ,મિસરી ની સાથે મેસુb પણ ધરાવીએ..ચાલો તમે પણ ટ્રાય કરજો .ખુબજ સરસ બને છે .ફકત 3 વસ્તુ થી . Keshma Raichura -
મેસુબ (Mesub Recipe In Gujarati)
#EB #week16સોફટ અને જાળીદાર મેસુબ અમારે વધારે શેકેલ પસંદ છે. તમે ઓછો તમારી પસંદ થી કરી શકો છો. Avani Suba -
મેસુબ(સરળ રીત)(Mesub Recipe In Gujarati)
#સાતમમેસુબ એ મીઠાઇ નો રાજા કહેવાઇ છે પણ બધા કહે છે કે એ બનાવવો બહુ અઘરો છે તો આજ હુ સહેલી રીત થી બનાવવા ની રીત બતાવીશ Shrijal Baraiya -
ચોકો સ્ટફ્ડ ડોનટ(choco stuff donuts recipe in Gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈડોનટ એક ડેસર્ટ છે. જેને ઠંડુ ખાવામાં આવે છે. ચોકલેટ થી કોટ કરેલું અને ડ્રાયફ્રૂટ અથવા ચોકોચિપ્સ થી ટોપિંગ કરેલું ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. તેના પર અલગ અલગ ચોકલે થી ડેકોરેટ કરેલું હોય છે. Kilu Dipen Ardeshna -
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
ચોકો સ્ટફડ કાલા જામુન (Choco Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3આપણે રૂટીન કાલા જામ ને ગુલાબ જાંબુ ટેસ્ટ કર્યા જ હોય છે પણ અત્યારે મે તેમા એક ટ્વીસ્ટ કરેલ છે. મે તેમાં વ્હાઈટ & ગીન ચોકલેટ તથા ચોકોચીપ્સ નુ સ્ટફીંગ કરેલ છે. બાળકોને કાલા જામ તોડે ત્યા જ ચોકલેટ મળે ને તેનો ટેસ્ટ આવે એટલે એક સરપાઈઝ પણ મળે ને ખુશ પણ થઈ જાય. Bindi Vora Majmudar -
-
ચોકો બરફી (choco barfi recipe in gujarati)
#સાતમ ચોકલેટ લગભગ બધાને ગમતી હોય મારી બેબીને બહુજ ગમે મને ગણા સમય થી કહેતી એટલે બનાવી Varsha Monani -
ચોકોશેલ્સ / ચોકો લેયર્સ કેક (Choco Shells Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ આ ચોકોશેલ્સ બનાવવામાં મારી બિસ્કીટનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર રસપ્રદ જ નહીં પણ સ્વાદિષ્ટ પણ લાગે છે. આ બનાવવું એટલું સરળ છે કે બાળકો પણ બનાવી શકે છે. આ નો-બેક / નો-ઓવન રેસીપી છે Foram Vyas -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
ચોકો ચીપ્સ રસમલાઈ
#એનીવર્સરી#વીક4અમારી એનીવર્સરી ના દિવસે જ આ વાનગી બનાવી ને બધા ને બહુ જ ભાવી.મે પણ પહેલી વાર બનાવી બહું જ સરસ બની. એમાં ચોકો ચીપ્સ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. આ ડેઝર્ટ પાર્ટી માં અને અનેરો સ્વાદ માણો. Urvashi Mehta -
ચોકો કોલ્ડ કોકો (Choco Cold Coco Recipe In Gujarati)
#KSJ 2#Week 4આ રેસિપી ઉનાળામાં પીવાની ખૂબ મજા આવશે....PRIYANKA DHALANI
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ (11)