મેસુબ (Mesub Recipe In Gujarati)

Avani Suba @avani_suba
મેસુબ (Mesub Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર લોયા મા ચણાનો લોટ શેકી લો. પછી ઠરી જાય પછી ચાળી લો.
- 2
હવે ગેસ પર લોયા મા ખાંડ અને તે ડુબે એટલુ પાણી નાખી ધીમે તાપે ઓગાળી પછી ફુલ તાપે એક તાર ની ચાસણી કરો.
- 3
હવે ચણાનો નો લોટ નાખી ધીમે તાપે મિક્સ કરી બીજા ગેસ પર તપેલીમાં ઘી ગરમ કરો.
- 4
હવે એક એક મોટો ચમચો ઘી ઉમેરતાં જાવ અને હલાવતા રહો.
- 5
બધુ ઘી પુરુ થાય એટલે ગેસ બંધ કરી થાળી મા પાથરી પાણી નો છંટકાવ કરવાથી જાળી પડશે.
- 6
હવે ઠરી જાય પછી કાપા પાડી પીસીસ કરી પીસ્તા કતરણ થી ગાર્નિશિંગ કરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
-
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani -
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
-
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે ) Marthak Jolly -
સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ
#ઇબુક૧#પોસ્ટ૧૬સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો... Sachi Sanket Naik -
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#FamPost - 4મારી માઁ " મિઠાઇ ની મહારાણી" કહેવાતી.... એનો મોહનથાળ તો ખૂબ જ સ્વાદિષ્ટ બનતો... એ હંમેશાં મને કહેતી કે " ચક્તા મોહનથાળ પરફેક્ટ બનાવવો એ જેવાતેવા નું કામ નથી.... તું શીખી લે"..... પણ મને એ શીખવાની જરૂર નહોતી લાગતી... પણ સમય સમયે આપણાં ટેસ્ટ બદલાતા હોય છે... મને હવે મોહનકાકા બહુ ભાવે.... લીનીમાબેન professionally મિઠાઇ બનાવે છે ... તેમ છતાં તેમણે મને મોહનથાળ ની રેસીપી આપી... અને પહેલી જ વારમાં perfect ચકતા મોહનથાળ બન્યો.... પણ આજે ઢીલો મોહનથાળ બનાવ્યો છે Ketki Dave -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#WDTere Nam.... Hamne Kiya Hai...Cookpad Special Woman ye "Taz" LINIMABEN..... તમે મારા કૂકપેડ ના સ્પેશ્યલ વુમન છો...... મને બરાબર યાદ છે કે ગઇ અક્ષય તૃતિયા પર મને પ્રભુજી ને મોહનથાળ ધરાવવાની સખત ઈચ્છા થઇ.... અને મેં "મિઠાઈ ક્વીન" લીનીમાબેન પાસે એની રેસીપી માંગી.... હવે લીનીમાબેન ઓર્ડર થી મિઠાઈ બનાવે છે.... તેમ છતાં પણ તેમણે મને Secret tricks સાથે મોહનથાળ બનાવવા ની રેસીપી સમજાવી તેમજ રેસીપી લખીને પણ મોકલી..... Heartily ❤ Thanks Dear LINIMABEN For Everything....હું ખુશ નસીબ છું કે તમે મને મલ્યા... Ketki Dave -
મેસુબ (mesub recipe in gujarati)
આ રેસિપી મારા મિસ્ટર ની ફેવરિટ છે તો આજે મે પેલી જ વખત બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રશ (Strawberry Crush Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રશ સ્ટ્રોબેરી ક્રશ તમે ફ્રીઝ મા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો Ketki Dave -
-
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
મગસ (Magas / Besan Barfi Recipe in Gujrati)
#મોમ. #મધર્સ_ડે_સ્પેશ્યલ_કોન્ટેસ્ટ#મગજ/#બેસન_બરફીઆ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું. આ એમની પસંદગીની એમના હાથે બનાવેલી ઘરમાં દરેકને ભવતી શિયાળામાં અને ઉનાળામાં પણ બનતી વાનગી છે. જે આજે પણ હું શિયાળામાં અને ઉનાળામાં પણ બનાવું છું. મારા બાળકોને પણ ખૂબ ભાવતી વાનગી છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448017
ટિપ્પણીઓ